Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કરવા ચોથ- બનાવો 2017ની બેસ્ટ મેહદી ડિજાઈંસ

કરવા ચોથ- બનાવો 2017ની બેસ્ટ મેહદી ડિજાઈંસ
, શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (17:00 IST)
8 ઓક્ટોબરે કરવા ચોથ ઉજવાશે આ દિવસે પત્ની પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. તેના માતે મહિલાઓ આખો દિવસ નિર્જલ વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ સોળ શ્રૃંગાર કરે છે અને પોતાના હાથમાં મેહંદી સજાવે છે. આ દિવસે તમે પણ મેહંદીના સરસ ડિજાઈન લગાવીને આ તહેવાર ઉજવી શકો છો. 
શેડેડ મેહંદી- શેડેડ મેહંદી ખૂબ પસંદ કરાય છે. તેને લગાવું ખૂબ સરળ હોય છે. બહારની આઉટલાઈન બનાવી તમે તેની અંદર શેડ આપો. શેડિંગ કરવું ખૂબ સરળ હોય છે અને આ તમારી મેહંદીના લુકને સરસ બનાવવામાં મદદ કરે છે. 

 

ફ્લોરલ મેહંદી - ફ્લોરલ મેહંદી જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. આ મહિલાઓને ખૂબ પસંદ આવે છે. જોવામાં સુંદર આ મેહંદી બનાવામાં પણ સરળ છે. તમે તેને જુદા-જુદા રીતે બનાવી શકો છો. 
webdunia

ગ્લિટર મેહંદી- ગ્લિટર મેહંદી આકર્ષક હોય છે, જ્યારે તમે ખાસ સીકવ્ન અને ગ્લિટર શામેળ કરો છો તો તેની ચમક વધી જાય છે. 
webdunia

ડાયગ્નોલ મેહંદી- ડાયગ્નોલ મેહંદી ખૂબ પ્રચલિત છે. તેને બધા પસંદ કરે છે. આ તમારી હથેળીના એક કિનારથી શરૂ થઈ બીજા કિનાર પર ખત્મ થાય છે. 
webdunia

ડાયગ્નોલ મેહંદી- ડાયગ્નોલ મેહંદી ખૂબ પ્રચલિત છે. તેને બધા પસંદ કરે છે. આ તમારી હથેળીના એક કિનારથી શરૂ થઈ બીજા કિનાર પર ખત્મ થાય છે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરમાં લગાવો આ છોડ... બીમારીઓથી બચ્યા રહેશો