Publish Date: Tue, 03 Oct 2017 (17:35 IST)
Updated Date: Tue, 03 Oct 2017 (18:19 IST)
મની લૉન્ડ્રિંગમાં ફરાર થયેલા ભારતીય વેપારી વિજય માલ્યાની ધરપકડ કરવામાં આવી છે. માલ્યાની ધરપકડ બ્રિટનમાં કરવામાં આવી છે. ભારત માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે. ભારત સરકાર બ્રિટન સરકાર પર સતત દબાવ બનાવી રહી હતી.