Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમાં રાખશો આ વાતોનુ ધ્યાન તો જમવાનુ બગડશે નહી

Webdunia
મંગળવાર, 1 માર્ચ 2022 (16:27 IST)
રસોઈ દરરોજ દરેક ઘરમાં બનાવાય છે. ક્યારેક ક્યારેક આ જરૂર કરતા વધુ પણ બની જાય છે આવામાં આ વાત પર ધ્યાન આપવુ ખૂબ જરૂરી છેકે ગરમીમાં ખાવાનુ ખરાબ થવાની શક્યતા વધુ રહે છે અને તેના ખરાબ થતી રોકવા માટે અનેક રીત અપનાવી શકાય છે. 
 
જાણો ટિપ્સ 
 
- જમવાનુ બનાવવાના 2 કલાકની અંદર જમી લેવુ જોઈએ. 
- ગરમીમાં રસોઈ વધુ સમય સુધી બહાર રહે તો તેમા બેક્ટેરિયા પેદા થવા માંડે છે. જે ખાવાનુ ખરાબ કરે છે. 
- ખાવાનુ બચી જાય તો તેને તરત ફ્રિજમાં મુકી દેવો સારુ રહે છે. 
- જો ફ્રીજ ન હ ઓય તો એક વાસણમાં પાણી નાખીને તેના ઉપર રસોઈના વાસણો મુકો. 
- બાળકોને માટે હંમેશા તાજુ જ ખાવાનુ બનાવો 
- બચેલી રસોઈ જૂના વાસણમાંથી કાઢીને હંમેશા નવા વાસણમાં મુકો 
- જરૂર કરતા વધુ ગરમ ખાવાનુ પણ ફ્રિજમાં ન મુકવુ જોઈએ. તેને ઠંડુ કરીને જ ફ્રિજમાં મુકો 
- એક દિવસથી વધુ જૂની રસોઈ બિલકુલ ન ખાશો 
- બચેલા ખોરાકને ક્યારેય પણ ફ્રેશ રસોઈમાં મિક્સ કરીને ન ખાશો 
-રસોઈને વારેઘડીએ ગરમ કરવાથી પણ ખાવાનુ જલ્દી ખરાબ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments