Biodata Maker

રેસીપી- કૉફી કપ કેક

Webdunia
સોમવાર, 24 મે 2021 (17:19 IST)
સામગ્રી 
મેંદો- 1 કપ 
બેકિંગ પાઉડર- 1 નાની ચમચી 
વાટેલી ખાંડ 3/4 કપ
કોકો પાઉડર 1.5 ચમચી 
વેનીલા એસંસ 1/2 નાની ચમચી 
બટર- 5 ચમચી 
દૂધ 3/4 કપ 
કૉફી પાઉડર - 1 ચમચી 
પાણી - 1 નાની ચમચી 
 
વિધિ 
- સૌથી પહેલા ઓવનને 200 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહીટ કરવું 
- કપમાં બટર પેપર લગાવીને જુદો મૂકો.
- એક વાટકીમાં કૉફી અને પાણી મિક્સ કરી સ્મૂદ પેસ્ટ બનાવી લો. 
- એક બાઉલમાં બધી સામગ્રી નાખી સ્મૂદ બેટર બનાવો. 
- તૈયાર મિશ્રણને કપમાં ભરીને 180 ડિગ્રી પર 15-20 મિનિટ માટે બેક કરો. 
- હવે કપ કેકના વચ્ચે ટૂથપિક નાખી ચેક કરી લો કે કેક બેક થયુ છે કે નહી 
- જો ટૂથપિક સાફ બહાર આવે તો કેક બનીને તૈયાર છે. 
- કપ કેકને ઠંડુ કરી ક્રીમથી ગાર્નિશ કરીને સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હીના નેચર બજારમાં ભીષણ આગ લાગી, જેમાં લગભગ 40 દુકાનો બળીને ખાખ થઈ ગઈ

ચૂંટણી પંચ આજે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે; સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

7 મહિનાની બાળકીનો હાથ લિફ્ટના દરવાજામાં ફસાઈ ગયો; એક ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

પાઇપ્ડ રસોઈ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને હવે LPG સિલિન્ડર નહીં મળે, આ એક મોટો સરકારનો નિર્ણય છે

યુદ્ધ વચ્ચે ભારત માટે મોટા સમાચાર, 500 ભારતીયો કતારથી વતન જવા રવાના થયા

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 16 માર્ચ

Papmochani Ekadashi 2026: પાપામોચની એકાદશી પર કરો આ 5 મંત્રોનો જાપ, પરિવાર અને આર્થિક જીવનમાં મળશે શુભ ફળ

Aaj nu panchang - આજનુ પંચાગ - 15 માર્ચ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાંગ - 14 માર્ચ

આગળનો લેખ
Show comments