Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિધિની વિટંબણા !! લગ્ન થયા હતા એ જ મંડપમાં મુકવામાં આવી વરરાજાની અર્થી, લગ્નના 6 દિવસ બાદ જ છિનવાય ગયુ સેંથાનૂ સિંદૂર

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2022 (16:13 IST)
લગ્ન અને જીવનને લઈને યુવાનોના ઘણા સપના હોય છે. લગભગ દરેક નવપરિણીત યુગલ લગ્ન પછી ભગવાનના દર્શન કરવા અને પછી ક્યાંક ફરવા જવા ઈચ્છે છે. પરંતુ કેટલીક વસ્તુઓ આપણા હાથમાં હોતી નથી. આવી બાબતોને બનતી અટકાવવા માટે આપણે આપણા શ્રેષ્ઠ પ્રયાસો કરી શકીએ છીએ. પરંતુ ક્યારે શું થાય છે તે આપણા હાથમાં નથી હોતું. આવી જ ઘટના બારામતીમાં પણ બની હતી. જે મંડપમાં યુવકના લગ્ન થયા હતા, આજે તે જ મંડપમાં તેનો મૃતદેહ મુકવાનો વારો આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર બારામતી તાલુકો હચમચી ગયો છે.
 
બારામતીમાં એક છોકરીના લગ્નના છઠ્ઠા દિવસે તેના કપાળ પરનું સિંદૂર ભૂંસાઈ ગયું, વરને જોરદાર હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. જેથી મૃતદેહને તે જ મંડપમાં લઈ જવામાં આવ્યો જેમાં તેણે લગ્ન કર્યા હતા. ઘટના બારામતી તાલુકાના માલેગાંવની છે.
 
ઘરમાં લગ્નના કામની મજા જ અલગ હોય છે. બારામતી તાલુકાના માલેગાંવમાં રહેતા યેલે પરિવારમાં પણ આ જ ખુશી જોવા મળી હતી.  થોડા દિવસો પહેલા ઘરની સામે મંડપમાં લગ્નમાં વરરાજા તરીકે ઉભેલા સચિન ઉર્ફે બબલુ યેલેનું આજે સવારે હાર્ટ એટેકથી અવસાન થયું હતું.  પરિવારે લગ્ન માટે ઘરની સામે મંડપ બનાવ્યો હતો આજે એ જ સ્થાન પર મૃતદેહ મુકવાની કમનસીબ સમય આવી ગયો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મને બર્ડ ફ્લૂ થયો હતો

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - પતિ-પત્નીનો ઝઘડો

દિગ્ગજ ગાયિકા સુમન કલ્યાણપુરનુ નિધન, 89 ની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

આગળનો લેખ
Show comments