Festival Posters

ફિલિપાઈન્સમાં મોટી દુર્ઘટના! તળાવમાં હોડી પલટી જતાં 30 ડૂબી ગયા, 40નાં મોત

Webdunia
શુક્રવાર, 28 જુલાઈ 2023 (11:31 IST)
હોડી પલટતા 30ના મોત, 40ને બચાવાયા - ફિલિપાઈન્સમાં બોટ પલટી જતાં 30ના મોતની આશંકા છે મનીલા: ફિલિપાઈન્સની રાજધાની મનીલા નજીક એક તળાવમાં ગુરુવારે એક હોડી પલટી જવાથી 30 લોકોના મોતની આશંકા છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 40 મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જ્યારે અન્ય ઘણા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.
 
ફિલિપાઈન્સની રાજધાની મનીલાના પૂર્વમાં આવેલા રિઝાલ પ્રાંતના તળાવમાં ગુરુવારે એક હોડી પલટી જતાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હતા. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડ (PCG) અને પોલીસના પ્રવક્તાએ આ જાણકારી આપી.
 
પીસીજીએ જણાવ્યું હતું કે, "તેઓ હોડીની બીજી બાજુએ ગયા હતા, જેના કારણે તે પલટી ગઈ હતી." રિઝાલ પ્રાંતીય પોલીસે પુષ્ટિ કરી હતી કે 21 લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા જ્યારે 40 અન્ય લોકો અકસ્માતમાં બચી ગયા હતા. પીસીજીએ બચાવકર્મીઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢતો વીડિયો પોસ્ટ કર્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments