Biodata Maker

15મી ઓગષ્ટથી અમદાવાદથી ન્યુ જર્સીની સીઘી ફલાઇટ

Webdunia
શનિવાર, 14 મે 2016 (12:38 IST)
અમદાવાદથી અમેરિકા મુસાફરી કરતા લોકો માટે હવે સફર આસાન બનશે.આ વર્ષના સ્વતંત્રા દિવસથી અમદાવાદથી લંડનના હીથ્રો એરપોર્ટ પર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ન્યુ જર્સીના ન્યુયોર્ક એરપોર્ટ સુધી લઇ જવામાં આવશે.એર ઇન્ડિયાના સીનીયર ઓફિસરના કહેવા પ્રમાણે 15 ઓગષ્ટના દિવસથી યુકે અને યુએસએના ગુજરાતીઓની ઘણાં સમયથી સીધી ફ્લાઇટની માંગ હતી.

હાલ અમદાવાદ-મુંબઇ-લંડનની ફ્લાઇટ છે.આ ફ્લાઇટમાં અમદાવાદથી જનારા પેસેન્જરોને ઘણીવાર
મુંબઇ એરક્રાફ્ટ બદલવું પડતું હતું, જેના કારણે તેમને અગવડો પડતી હતી.હવે 15 ઓગષ્ટથી એર ઇન્ડિયાની ડ્રીમલાઇનર એરક્રાફ્ટ અમદાવાદથી સીધું લંડન જશે અને ત્યાંથી ન્યુયોર્ક પહોંચશે.  આ જ ફ્લાઇટ આ જ રૂટ પર પાછી અમદાવાદ આવશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પીએમ નરેન્દ્ર મોદીની યુકેની મુલાકાત દરમિયાન અમદાવાદ-લંડનની
ફ્લાઇટની જાહેરાત કરવામાં આવી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

લિવર માટે તેલ અને ઘી જ નહી આ સફેદ વસ્તુ પણ છે ઝેર સમાન, ફૈટી લિવર અને સોજાનુ છે કારણ, જાણો Liver ને શુ થાય છે નુકશાન ?

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments