Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાઈબ્રેન્ટ ગુજરાતમાં સામેલ થશે PM મોદી.. જાણો તેમનો મિનિટ-ટૂ-મિનિટ પોગ્રામ

Webdunia
ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (10:19 IST)
ગુજરાતમાં વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રાજ્યના પ્રવાસ પર રહેશે પ્રધાનમંત્રી ગુજરાતમાં 17થી 19 જાન્યુઆરી સુધી 3 દિવસના પ્રવાસ પર રહેવાના છે.  આ કાર્યક્રમમાં અનેક મોટી કંપનીઓ ગુજરાતમાં પોતાનુ રોકાણ વધારવાની જાહેરાત કરી શકે છે.  પ્રધાનમંત્રી કાર્યક્રમ આ પ્રકારનો છે. 
 
17 જાન્યુઆરી 2019 
 
- બપોરે 12.25 મિનિટ પર દિલ્હી એયરપોર્ટથી અમદાવાદ માટે રવાના 
- બપોરે 2 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર આગમન 
- બપોરે 2..20 વાગ્યે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉંડમાં આયોજીત ગ્લોબલ ટ્રેડ શો માં પહોંચશે. 
- બપોરે 2.30થી ગ્લોબલ ટ્રેડ શોનુ ઉદ્ધઘાટન કરશે. 
-  1 કલાક સુધી ક્રાર્યક્રમમાં રહેશે. 
- બપોરે 3.35 વાગ્યે ગાંધીનગરથી અમદાવાદ માટે રવાના થશે. 
- સાંજે 4 વાગ્યે અમદાવાદની વીએસ હોસ્પિટલના નવી બિલ્ડિંગનુ ઉદ્દઘાટન કરશે. 
- વીએસ હોસ્પિટલમાં લોકોને સંબોધિત પણ કરશે અને સવા કલાક હાજર રહેશે. 
- સાંજે 5.30 વાગ્યે અમદાવાદના રિવર ફ્રંટ પર પહોંચશે. 
- સાંજે. 5.45 વાગ્યે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનુ ઉદ્ધઘાટન કરશે. 
- સાજે 6.45 વાગ્યે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલથી ગાંધીનગર માટે રવાના થશે. 
- સાંજે 7 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચશે. 
- સાંજે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી જુદા જુદા દેશોમાંથી આવેલ રાષ્ટ્રાધ્યક્ષ અને ડેલિગેશન સાથે વિચાર વિમર્શ કરશે. 
- રાત્રે 8 થી 9 વાગ્યા સુધી ગાલા ડિનર 
- રાત્રે 9.15 મિનિટ પર ગાંધીનગર રાજભવનમાં રાત્રિ વિશ્રામ 
 
 
18 જાન્યુઆરી 2019 
 
સવારે 8.30 વાગ્યે ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચશે. 
- 8.30 થી 9.45 દેશ વિદેશના બિઝનેસ ડેલિગેશન સાથે બેઠક કરશે. 
- 10 વાગ્યે વાઈબ્રંટ ગુજરાત સમિટનુ ઉદ્દઘાટન 
- સવારે 10 થી બપોરે 1.15 વાગ્યા સુધી ઉદ્દઘાટન સમારોહ ચાલશે. 
- બપોરે 1.30 વાગ્યે દેશ વિદેશથી આવેલ ઉદ્યોગ જગતના દિગ્ગજ અને રાષ્ટ્રાધ્યક્ષ સાથે લંચ 
- બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ગ્લોબલ વેલ્થ ફંડના ચીપ સાથે અને રાષ્ટ્રાધ્યક્ષ સાથે વન ટૂ વન ચર્ચા. તેમા ભારતમાં રોકાણને લઈને જોર આપવામાં આવશે. 
- સાંજે 5.30 થી 6.30 સુધી 5 દેશોના પ્રધાનમંત્રી/રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાર્તા 
- સાંજે 6.40 વાગ્યે મહાત્મા મંદિર સામે આવેલ સૉલ્ત માઉંટ ઉપર લેસર એંડ લાઈટ શો અને ગાંધીજીના ઉપર બનેલી ફિલ્મનુ ઉદ્ધાટન 
- સાંજે 7.30 વાગ્યે મહાનુભુવો સાથે ગાલા ડિનર 
- 8.35 વાગ્યે મહાત્મા મંદિર સામે બનેલ દાંડી કુટીરની મુલાકાત 
- રાત્રે 8.45 વાગ્યે ગાંધીનગર રાજભવ માટે રવાના અને રાત્રિ વિશ્રામ 
 
19 જાન્યુઆરી 2019 
 
સવારે 11 વાગ્યે ગાંધીનગર રાજભવનથી અમદાવાદ એયરપોર્ટ માટે રવાના 
-11.25 વ્કત્યે અમદાવાદથી સૂરત માટે વિશેષ વિમાનથી રવાના 
- બપોરે 12.20 વાગ્યે સૂરત એયરપોર્ટ પહોંચશે 
- બપોરે 12.30 મિનિટ પર સૂરત એયરપોર્ટથી સેલવાસ માટે જશે. 
- બપોરે 1.05 વાગ્યે સેલવાસ હેલીપેડ પર પહોંચશે. 
- સેલવાસમાં લોકાર્પણ - ઉદ્દઘાટ્ન સમારંભમાં હાજ્ર રહેશે. 
- બપોરે પછી સૂરત થઈને દિલ્હી માટે રવાના  થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

કારમાં મળી 27 વર્ષીય યુવતીની લાશ, ઓનર કિલિંગનો મામલો હોવાની શંકા

આગળનો લેખ
Show comments