Publish Date: Wed, 24 Oct 2018 (10:18 IST)
Updated Date: Wed, 24 Oct 2018 (10:24 IST)
જ્યોતિષ વાસ્તુ અને પૌરાણિક માન્યતાઓ મુજબ સાવરણી ફક્ત આપણા ઘરની ગંદકી જ દૂર નથી કરતી પણ જીવનમાં આવી રહેલ દરિદ્રતાને પણ ઘરની બહાર કાઢવાનુ કાર્ય કરે છે. સાવરણી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે