Publish Date: Tue, 23 Oct 2018 (11:46 IST)
Updated Date: Fri, 11 Oct 2019 (10:53 IST)
એવુ કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી સાગર મંથનમાંથી પ્રગટ થઈ હતી તેથી તેને દેવી લક્ષ્મીનો જન્મદિવસ પણ કહે છે. તેથી જે લોકો આ રાત્રે દેવી લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરે છે તેમના પર દેવીની કૃપા કાયમ રહે છે