Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ શાસ્ત્ર- ટૉપ 10 ટિપ્સ જેનાથી વધશે સંપત્તિ અને પૈસા

Webdunia
ગુરુવાર, 12 માર્ચ 2020 (13:03 IST)
વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ટિપ્સ ખૂબજ સરળ અને પ્રભાવી છે. જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો. આવો જાણીએ છે પૈસા અને સંપત્તિ વધારવાના 
 
10 વાસ્તુ ટિપ્સ 
 
Vastu Tips- 
1. ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા ગણાય છે. આ દિશમાઅં દીવાલનો રંગ બ્લૂ હોવું જોઈએ. 
2. પાણીનો સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ. 
3. પાણીની ટાંકીમાં શંખ ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો રાખવું શુભ હોય છે. 
4. જો ઘરમાંએક્વેરિયમ છે તો તેને ઘરની ઉત્તર દિશામાં રાખવું. 
5. કુબેરની દિશા હોવાના કારણે તિજોરી ઉત્તર દિશામાં રાખવું. 
6. ઉત્તર દિશામાં બ્લૂ રંગનો પિરામિડ રાખો તો સંપત્તિ લાભ થાય છે.
7. ઉત્તર દિશામાં કાંચનો મોટો વાટકો રાખી તેમાં ચાંદીના સિક્કા નાખી દો. 
8. ઘરના પૂર્વ-ઉત્તર ખૂણાને દેવી-દેવતાઓના સ્થાન ગણાય છે. તેમાં ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ રાખી પૂજા કરવી. 
9. ઉત્તર દિશામાં આંવલાનો પેડ કે તુલસીનો છોડ લગાવો. 
10. ઘરના પૂર્વ-ઉત્તર ખૂણામાં ગંદગી ના કરવી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

NEET ના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે PM મોદી દિલ્હી એરપોર્ટ પર રોકાયા હતા.

સીતામઢીમાં NEET પરીક્ષા આપવા માટે એક હાથકડી પહેરેલો કેદી પહોંચ્યો, કોર્ટની પરવાનગી મળ્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કર્યો

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન દાનમાં આપેલ 60 કિલો ચાંદી ગુમ, SIT તપાસ વધુ તીવ્ર

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં સાત ભક્તોના મોત થયા છે અને અનેક ઘાયલ થયા છે.

Gold Silver Prices Crash- સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. જાણો જૂનમાં ભાવ કેવી રીતે ઘટ્યા?

આગળનો લેખ
Show comments