Festival Posters

વાસ્તુ ટિપ્સ - સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુના આ ઉપાય અજમાવી જુઓ

Webdunia
બુધવાર, 24 જુલાઈ 2019 (00:29 IST)
માતા પિતા માટે સંતાન સુખ દુનિયાનુ સૌથી મોટુ સુખ હોય છે.  સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુમાં કેટલાક ઉપાય બતાવ્યા છે. આવો જાણીએ આ ઉપાયો વિશે.. 
 
-  સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંનેયે લાલ ગાય અને વાછરડાની સેવા કરવી જોઈએ.
-  ચાંદીની વાંસળી રાધા-કૃષ્ણના મંદિરમાં પતિ પત્નીએ બંનેયે મળીને ગુરૂવારે અર્પિત કરવી. 
-  ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર લગાવો.  ભગવાન શ્રીકૃષ્ણની પૂજાથી સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
- ગુરૂવારે ગોળનુ દાન કરવાથી પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.   
- ગુરૂવારના દિવસે ગરીબોમાં ગોળ વહેંચો. રોજ પશુઓને ભોજન ખવડાવો 
- રોજ પશુઓને ભોજન ખવડાવો 
- રાત્રે સૂતી વખતે તમારા માથા પાઅસે જળનુ પાત્ર ભરીને મુકો અને સવારે આ  જળને ઝાડ છોડમાં નાખી દો. 
- એવુ કહેવાય છે કે સંતાન સુખ મેળવવા માટે તમારા પથારીમાં લીલા રંગની વાંસળીને છિપાવી રાખો. આવુ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પુર્ણ થાય છે. 
-સંતાન સુખમાં અવરોધ આવતા બેડરૂમમં હાથીનુ ચિત્ર કે પ્રતિમા મુકો. 
- પત્નીએ હંમેશા પતિના ડાબી બાજુ સુવુ જોઈએ. 
- જો સંતાનનો જન્મ થઈ જાય તો મીઠાઈમાં અંશમાત્ર મીઠુ પણ નાખો. 
- સ્કંદ માતાના પૂજનથી માતૃત્વ સુખ પ્રાપ્ત થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ahmedabad Fire - દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં લાગી આગ, એક બાળકનું મોત

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશશે, આઠમીએ દાહોદથી પદયાત્રા

ગુજરાત: શેરડીનો સારો ભાવ ન મળતા ખેડૂતે શું કીમિયો કરીને કમાણી શરૂ કરી?

15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ થશે

માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું રાજીનામું

વધુ જુઓ..

નવીનતમ

3 માર્ચનુ રાશિફળ- આજનો દિવસ સારો રહેશે, સન્માન વધશે

2 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Monthly Horoscope March 2024: તમામ રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેશે ? જાણો માસિક રાશિફળ

1 માર્ચનુ રાશિફળ - પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો

29 ફેબ્રુઆરી ખાસ દિવસ પરિવાર સાથે કોઈપણ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો

આગળનો લેખ
Show comments