Biodata Maker

Vastu For cooking- જાણો કઈ દિશા સામે મોઢું કરીને કરવી જોઈએ રસોઈ

Webdunia
સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (10:28 IST)
1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં નુકશાનની સાથે સાથે ધનની પણ હાનિ થઈ શકે છે. 
2. જો તમે તમારા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને રસોઈ કરો છો તો તેનાથી તમારા ઘરની સુખ અને શાંતિ ભંગ થઈ શકે છે અને પરિવારમાં ઝગડો પણ થઈ શકે છે. 
3. પશ્ચિમ દિશાની તરફ મોઢું કરીને રસોઈ કરવાથી ઘરના લોકોને સ્કિન અને હાડકાઓથી સંકળયેલા રોગો થવાનો ખતરો બન્યું રહે છે. 
4. મહિલાઓ માટે દક્ષિણ દિશાની તરફ મોઢું કરીને રસોઈ કરવું સારું નથી. તેનાથી તેને આરોગ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવું પડે છે. 
5. જો તમે તમારા ઘરની સુખ-શાંતિને જાણવી રાખવા ઈચ્છો છો તો હમેશા પૂર્વ દિશાની તરગ મોઢું કરીને રસોઈ કરવી રસોઈ માટે આ દિશા સૌથી સરસ ગણાય છે. 
6. જો તમારા કિચનમાં બારી પૂર્વ દિશાની તરફ હોય તો આ વાસ્તુ મુજબ બહુ શુભ ગણાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા નોંધણી શરૂ, જાણો બોનસ અને નવા નિયમો

પશ્ચિમ બંગાળમાં જો BJP ની સરકાર બની તો લોકો નોનવેઝ નહિ ખાઈ શકે, બોલી CM મમતા બેનર્જી

'રાહુલ' નીકળ્યો અબ્દુલ, લગ્નની લાલચ આપીને યુવતી સાથે એક વર્ષ સુધી કરતો રહ્યો દુષ્કર્મ, હવે પહોચ્યો જેલમાં

UP: યમુના એક્સપ્રેસ વે પરચાલતી બસમાં આગ લાગી, યાત્રાળુઓની ચીસાચીસ, 48 નો માંડ માંડ બચ્યો જીવ

GUJCET 2026: રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, સુરતમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે કસોટી

આગળનો લેખ
Show comments