*જે વિદ્યાર્થી શિક્ષામાં નબળા છે એ વસંત પંચમીના દિવસે 6 મુખી રૂદ્રાક્ષ ધારણ કરે . આથી એમની એકાગ્રતા વધશે.
* જો કોઈ નવજાત બાળકના જીભ પર સોનાની સલાઈને મધમાં નાખી એની જીભ પર"ઓમ"લખાય તો એ વિદ્યામાં પ્રવીણ હોય છે અને એની સ્મરણશક્તિ વધે છે.
* પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત સરસ્વતી માતાના ચિત્ર તમારા અભ્યાસ કક્ષ કે ટેબલ પર રાખો.
* એમની ટેબલ પર ક્રિસ્ટલ કે સ્ફટિકના ગ્લોબ રાખો અને એને દિવસમાં ઓછામાં ઓછા 3 વાર ઘુમાવો.
* અભ્યાસ હમેશા ટેબલ ખુરશી પર બેસીને ક કરો અને મોઢું ઉત્તર કે ઉત્તર પૂર્વની તરફ રાખો. પીઠ પાછળ દીવાર હોવી જોઈએ બારી નહી.
* કમ્પ્યૂટર આગ્નેય ખૂણા એટલે કે દક્ષિણ પૂર્વ દિશા અને પુસ્તકોની અલમારી દક્ષિણ પશ્ચિમમાં રાખો.
* જ્યાં બેસો છો ત્યાં ક્રિસ્ટલ બૉલ લટકાવી લો કે ટેબલ પર એજ્યોકેશન ટાવર રાખો. આથી એકાગ્રતા વધે છે.
* ભણતરના રૂમમાં પરદા , ખુરશીના કવર વગેરે હળવા લીલા રાખો કાળા કે ગાઢ નીલો ન હોવું.
* ભણતર પહેલા 'ૐ સરસ્વત્યૈ નમ:' મંત્રના 5 , 11 ke 21 વાર જાપ કરો .
* તુલસીના 11 પાન, શાકર સાથે ખાવો ચાવવું નથી.