Festival Posters
✕

રસોડામાં કિચન સ્ટેંડ કે પ્લેટફાર્મ કેવો હોવું જોઈએ. જાણો 5 વાસ્તુ ટીપ્સ

Webdunia
શનિવાર, 27 નવેમ્બર 2021 (12:51 IST)
રસોડા એટલે કે કિચનને વાસ્તુ મુજબ બનાવવુ જરૂરી છે નહી તો આ રોગ શોક અને ધનની બરબાદી બની શકે છે. કિચન પૂર્વ કે આગ્નેય ખૂણામાં છે તો ખૂબજ સારું છે. આવો જાણીએ વાસ્તુ મુજબ કિચનનો 
કિચન સ્ટેંડ કે પ્લેટફાર્ કેવો હોવું જોઈએ. 
 
1. રસોડા એટલે કે કિચનનો પ્લેટફાર્મ પૂર્વ કે દક્ષિણને ઘેરતો હોવું જોઈએ. ચૂલો આગ્નેય ખૂણામાં અને વૉશ બેસિન ઉત્તરમાં હોવી જોઈએ. પણ તેને સુવિધા મુજબ પણ બનાવી શકે છે. 
2 સિંક અને ચૂલો એક જ પ્લેટફાર્મ પર ન હોય અને બારીના નીચે ચૂલો ન હોય. ચૂલાની ઉપર કોઈ પ્રકારના શેલ્ફ નહી હોવો જોઈએ. રસોડામાં એગ્જાસ્ટ ફેન જરૂર લગાડો. ભોજન બનાવતા સમયે મુખ પૂર્વની 
 
તરફ હોય. 
3. પ્લેટફાર્મનો રંગ પણ વાસ્તુના મુજબ હોવું જોઈએ. તેમાં લીલો, પીળો, ગુલાબી, મરૂન કે પછી સફેદ રંગના પત્થરનો ઉપયોગ કરાય છે. પત્થર જો માર્બલનો હોય તો વધારે સારું થશે. કિચન સ્ટેંડ પ્લેટફાર્મ કે ફર્શ માટે કાળા રંગના ઉપયોગ ન કરવું. તેનાથી નકારાત્મક ઉર્જા ફેલે છે. 
 
4. કિચન સ્ટેંડની ઉપરની દીવાલ પર સુંદર ફળો અને શાકભાજીના ફોટા લગાડો કે અન્નપૂર્ણા માતાના ચિત્ર પણ લગાવશો તો ઘરમાં બરકત બની રહેશે. 
5. રાત્રે ભોજન પરવારીને કિચન સ્ટેંડને સારી રીતે સાફ કરને સોવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Video - કાનપુરમાં ખાખી પર કિન્નરોનો કહેર, નિર્વસ્ત્ર થઈને માર્યુ, છાતી પર મારી લાત, વીડિયો વાયરલ થતા કેસ નોઘાયો

VIDEO: ફ્લોરિડામાં આકાશમાંથી પડ્યુ પ્રાઈવેટ જેટ, રસ્તા પર અથડાતા જ લાગી આગ, પાયલોટ સહિત બધા 9 મુસાફરોના મોત

નીતા અંબાણીએ "નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય" માટે શિલાન્યાસ સમારોહ કર્યો, જે 5,000 થી વધુ જરૂરિયાતમંદ બાળકો માટે ઘર પૂરું પાડવાનો પ્રોજેક્ટ છે.

દારૂબંધીના લીરેલીરા : રાજકોટમાં બર્થડે પાર્ટીમાં છલકાય રહ્યા હતા જામ, ત્યારે જ પહોંચી પોલીસ FIR, 11 બોટલો જપ્ત

શેરબજારમાં તેજીનો દોર - રિલાયન્સ, ટાટા સ્ટીલના શેરમાં ઉછાળો

આગળનો લેખ
Show comments