rashifal-2026

કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ, જાણો સૂવાની સાચી રીત

Webdunia
શનિવાર, 7 ઑક્ટોબર 2023 (13:19 IST)
Head position while sleeping- વાસ્તુશાસ્ત્ર જેવી પ્રાચીન પરંપરાઓ અનુસાર, સૂવાની શ્રેષ્ઠ દિશા દક્ષિણ તરફ છે. આ સિદ્ધાંતને કેટલાક તાજેતરના સંશોધનો દ્વારા પણ સમર્થન મળે છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે પથારીમાં સૂઈ જાઓ છો, ત્યારે તમારું માથું દક્ષિણ તરફ હોવુ જોઈએ અને તમારા પગ ઉત્તર તરફ હોવ આ જોઈએ
 
બેડ પર સૂતી વખતે, આપણે ઘણીવાર આપણું માથું કોઈપણ દિશામાં કરીને સૂઈ જઈએ છીએ. આપણને ખ્યાલ પણ નથી હોતો કે તેની શું અસર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવા અંગેના પણ  નિયમો બતાવ્યા છે, જેને અપનાવીને તમે તમારું સ્વાસ્થ્ય સારુ  રાખી શકો છો. તો આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઉત્તર તરફ માથું રાખીને સૂવાની વાત કરીશું. ચાલો જાણીએ કે જો તમે ઉત્તર દિશામાં માથું કરીને સૂઈ જાઓ તો શું થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાની વિરુદ્ધ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું સારું નથી. વાસ્તવમાં પૃથ્વીમાં ચુંબકીય શક્તિ છે, તેથી જ ચુંબકીય પ્રવાહ દક્ષિણથી ઉત્તર દિશામાં સતત વહે છે.
 
વાસ્તુ અનુસાર, જ્યારે આપણે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ, ત્યારે આ ઉર્જા આપણા માથાની બાજુથી પ્રવેશે છે અને પગની બાજુથી બહાર નીકળી જાય છે. આ રીતે વ્યક્તિ સવારે ઉઠે છે અને તાજગી અનુભવે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર તરફ માથું રાખીને સૂવા પર, ચુંબકીય પ્રવાહ પગમાં પ્રવેશ કરે છે અને માથા સુધી પહોંચે છે, જેના કારણે માનસિક તણાવ વધે છે અને સવારે ઉઠવા પર મન ભારે રહે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ, એટલે કે કુદરતી રીતે તેના પગ ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ, પરંતુ ક્યારેય પણ ઉત્તર અને પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Ahmedabad Fire - દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં લાગી આગ, એક બાળકનું મોત

રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશશે, આઠમીએ દાહોદથી પદયાત્રા

ગુજરાત: શેરડીનો સારો ભાવ ન મળતા ખેડૂતે શું કીમિયો કરીને કમાણી શરૂ કરી?

15 માર્ચથી 9 જેટલી ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ઓપરેટ થશે

માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું રાજીનામું

વધુ જુઓ..

નવીનતમ

3 માર્ચનુ રાશિફળ- આજનો દિવસ સારો રહેશે, સન્માન વધશે

2 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Monthly Horoscope March 2024: તમામ રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેશે ? જાણો માસિક રાશિફળ

1 માર્ચનુ રાશિફળ - પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. બિનજરૂરી વિવાદો ટાળો

29 ફેબ્રુઆરી ખાસ દિવસ પરિવાર સાથે કોઈપણ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો

આગળનો લેખ
Show comments