rashifal-2026

વસંત પંચમી : વિદ્યા, સંગીતમાં સફળતા માટે કરવુ આ અચૂક ઉપાય

Webdunia
બુધવાર, 6 ફેબ્રુઆરી 2019 (13:13 IST)
વસંત પંચમી : વિદ્યા, સંગીતમાં સફળતા માટે કરવુ આ અચૂક ઉપાય
આ છે ઉપાય
1. બુદ્ધિમાં વિકાસ માટે વસંત પંચમીના દિવસે કાલીમાતાના દર્શન કરી પેઠા કે કોઈ પણ ફળ અર્પિત કરો "ૐ એં હ્મી ક્લીં મહા સરસવત્યૈ નમ:" મંત્રના જાપ સસ્વર જાપ કરવો જોઈએ.
 
2. ન્યાયિક બાબતોમાં પતિ -પત્ની સંબંધી વિવાદો કે સ્વાસ્થય સંબંધી પરેશાનીઓના સમાધાન માટે દુર્ગા સપત્શીમાં વર્ણિત અર્ગલા સ્ત્રોત અને કીલક સ્ત્રોતના પાઠ કરી શ્વેત વસ્ત્રના દાન કરવાથી લાભ થશે.
 
3. સંગીતના ક્ષેત્રમાં સફળ થવા છે તો સરસ્વતીના ધ્યાન કરી "હ્રી વાગ્દેવયૈ હ્મી હ્મી' મંત્રના જાપ કરો. મધના ભોગ લગાવીને એને પ્રસાદ રૂપમાં વિતરિત કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Red chilli pickle- લાલ મરચાનું અથાણું

Kids Story- સર્કસનો હાથી

પ્રેગનેન્સી મહિલાઓએ માં શું ખાવું જોઈએ, જાણો

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

ઈંડા કે સોયાબીન, કોણ છે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત ?

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાંગ - 14 માર્ચ

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

Gudi Padwa 2026: 18 કે 19 માર્ચ ક્યારે છે ગુડી પડવો ? જાણો સાચી તિથિ અને શુભ મુહૂર્ત

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments