rashifal-2026

Valentine Week - શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો

Webdunia
મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (12:32 IST)
ફેબ્રુઆરીને પ્રેમનો મહીનો કહે છે 14 ફેબ્રુઆરીને વેલેંટાઈન ડે છે એટલે પ્રેમ કરનારોના દિવસ પણ 7 ફેબ્રુઆરીથી જ રોઝ ડે, ચોકલેટ ડેની રીતે જુદા-જુદા દિવસોની શરૂઆત થઈ જાય છે. જાણો છો 14 ફેબ્રુઆરીથી પહેલા કયાં-ક્યાં સ્પેશલ દિવસ આવે છે અને તે દિવસનો શું મહત્વ હોય છે.  
valentine day week
7 ફેબ્રુઆરી Rose Day વેલેંટાઈન વીકની શરૂઆત ગુલાબ આપવાથી શરૂ હોય છે. આ દિવસે તમે જેને પણ પસંદ કરો છો, તેને ગુલાબ આપી શકો છો. રોઝ ડે પ્રેમ અને સુગંધથી ઉજવાય છે. 
 
પ્રમોજ ડે  (8 ફેબ્રુઆરી): Propose Day આ વેલેંટાઈન વીકનો બીજો દિવસ હોય છે. આ દિવસે છોકરો જેને પ્રેમ કરે છે, તેને પ્રપોજ કરે છે. 
 

ચાકલેટ ડે (9 ફેબ્રુઆરી): Chocolate Day ચાકલેટ ખાવી કોને પસંદ નહી હોય. આ દિવસે પાર્ટનરને ચાકલેટ ખવડાવી પ્રેમ જાહેર કરે છે. 
ટેડી ડે  (10 ફેબ્રુઆરી): "Teddy Day" છોકરીઓને ટેડી બહુ પસંદ હોય છે. આજના દિવસે તમારી ગર્લફ્રેંડને ટેડી ગિફ્ટ આપી તેને સ્પેશલ લાગણી કરાવો. 

પ્રોમિસ ડે (11 ફેબ્રુઆરી) Promise Day: પ્યારનો રિશ્તા વિશ્વાસ પર ટકેલો હોય છે. આ દિવસે તમે તમારા પાર્ટનરને વાદો કરી શકો છો. પણ એ વાયદો કરવું જે તમે નિભાવી શકો. 
હગ ડે (12 ફેબ્રુઆરી): Hug Day વેલેંટાઈન ડેના  માત્ર બે દિવસ પહેલા જ ઉજવાય છે. આ દિવસે પાર્ટનરને ગળા લગાવીને તેને પ્રેમનો અનુભવ કરાવો. 

કિસ ડે (13 ફેબ્રુઆરી): Kiss Day વેલેંટાઈન ડેના એક દિવસ પહેલા કિસ ડે આવે છે. આ ડે વિશ્વભરમાં જુદા-જુદા રીતે ઉજવાય છે. આ દિવસે તમે પાર્ટનરને કિસ કરીને પ્યાર કરો. 
 
વેલેંટાઈન ડે 14 ફેબ્રુઆરી): Valentine Day આખરે  જે દિવસનો દુનિયાભરના કપલ્સ રાહ જુએ છે એ દિવસ હોય છે. આ દિવસ હોય છે જે દિવસે પ્રેમી તેમની પ્રેમિકાની સામે તેમની ભાવનાઓને વ્યક્ત કરે છે. તમે પણ કઈક ખાસ કરીને આ દિવસ ને યાદગાર બનાવી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પીએમ મોદીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી; સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો

કતરમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત; એક ગુમ

પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, ઉર્જા સુરક્ષા પર મોટો નિર્ણય શક્ય

યવતમાલ નજીક એક મીની-ટ્રાવેલ કારમાં આગ લાગી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સારા સમાચાર! LPG વહન કરતું એક જહાજ ભારતીય બંદર પર પહોંચ્યું છે.

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ

આગળનો લેખ
Show comments