Biodata Maker

How To Make Ayushman Card - આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, આયુષ્યમાન ભારત કાર્ડ મળશે લાખોનો ફાયદો

Webdunia
બુધવાર, 1 જૂન 2022 (14:47 IST)
Ayushman Bharat Yojana Golden Card- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. જેથી કરોડો એવા ભારતીયોને સ્વાસ્થય સંબંધી લાભ આપી શકાય છે. જેના પૈસાના અછતમાં યોગ્ય ચિકિત્સા સુવિધાઓ નહી. 
આયુષ્માન ભારત યોજનામાં સારવારને કવર કરવા માટે 1,300 થી પણ વધારે પેકેજ છે. જેમાં કેંસર સર્જરી, રેડિએશન થેરેપી, કીમોથેરેપી, હૃદય સંબંધી સર્જરી, ન્યુરો સર્જરી, કરોડરજ્જુની સર્જરી, દંત સર્જરી, આંખોની સર્જરી અને એમઆરઆઈ અને સીટી સ્કેન જેવા પરીક્ષણ શામેલ છે.
 
આયુષ્માન કાર્ડ કે ગોલ્ડન કાર્ડ આયુષ્માન ભારત યોજના હેઠળ બને છે VS હેલ્થ આઈડી કાર્ડ આ યોજના હેઠળ બને છે
 
pmjay યોજના હેઠળ, વાર્ષિક 500000 સારવાર મફતમાં કરવામાં આવે છે, આ યોજના હેઠળ તમારા અગાઉના તબીબી રેકોર્ડ એકત્રિત કરવામાં આવે છે. VSઆ યોજના હેઠળ 10 કરોડ લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવનાર છે.
 
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવશો?
 
આ કાર્ડ માટે તમને સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવુ પડશે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થયા પછી તમારુ કાર્ડ બન્યા પછી તમે ઑનલાઈન ડાઉનલોડ કરી તેનો પ્રિંટ કાઢી શકો છો. 
 
તમે આયુષ્માન ભારત કાર્ડ ઑનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો:
જો તમે આયુષ્માન ભારત કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગતા હોવ તો આ માટે https://pmjay.gov.in/ ની મુલાકાત લો.
તે પછી લોગીન કરવા માટે તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
હવે એક નવું પેજ ખુલશે, હવે તમારો આધાર નંબર દાખલ કરીને આગળ વધો.
આગલા પૃષ્ઠ પર તમારે તમારા અંગૂઠાની છાપ ચકાસવી પડશે.
હવે ‘મંજૂર લાભાર્થી’ના વિકલ્પ પર ક્લિક કરો.
હવે તમે માન્ય ગોલ્ડન કાર્ડની યાદી જોશો.
આ યાદીમાં તમારું નામ શોધો અને કન્ફર્મ પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરો.
હવે તમે CSC વોલેટ જોશો, તેમાં તમારો પાસવર્ડ દાખલ કરો.
હવે અહીં પિન દાખલ કરો અને હોમ પેજ પર આવો.
ઉમેદવારના નામ પર કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ દેખાશે.
અહીંથી તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

આગળનો લેખ
Show comments