વિત્ત મંત્રીએ રેલ્વે માટે આ વખતે વધારે મોટી જાહેરતા નથી કરી. 150 પ્રાઈવેટ ટ્રેનને ચલાવવાની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને રેલવેને આ ભેટ આપી હતી - 4 રેલ્વે સ્ટેશનનું નિર્માણ પીપીપી મોડેલથી કરવામાં આવશે. - રેલ્વેની જમીન પર સોલર પાવર પ્લાન્ટ લગાવવામાં આવશે. રેલ્વે પાટા સાથે સોલાર પાવર ગ્રીડ...