Webdunia - Bharat's app for daily news and videos

Install App

તારક મેહતાના જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીની પુત્રીના લગ્ન આ આલીશાન હોટલમાં થશે

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (15:18 IST)
Dilip Joshi Daughter Niyati Joshi Wedding: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના જેઠાલાલ (Jethalal)ટૂંક સમયમા જ સસરા બનવા જઈ રહ્યા છે. જી હા. દિલીપ જોશી (Dilip Joshi)એ પોતાની લાડલી નિયતિ જોશી  (Niyati Joshi) ને માટે જીવનસાથી શોધી લીધો છે અને ટૂંક સમયમાં જ તેઓ બંધનમાં બંધાવવા જઈ રહી છે અને જલ્દી જ તેઓ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે.  લગ્નની તારેખ તો સામે આવી નથી પણ તૈયારીઓને લઈને થોડી માહિતી મળી રહી છે. જાણવા મળ્યુ છે કે દિલીપ જોશી (Dilip Joshi)પુત્રીના લગ્નમાં કોઈ કમી નથી રાખવા માંગતા. તેથી તેમણે લગ્ન માટે ફાઈવ સ્ટાર હોટલ બુક કરી લીધી છે. અને આ લગ્નમાં ટેલીવિઝનથી લઈને ફિલ્મ ઈંડસ્ટ્રીની અનેક હસ્તિઓ સમેલ થશે.  
 
 
હોટલ તાજમાં થશે લગ્ન 
 
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની પુત્રી હોટલ તાજમાં કરવા જઈ રહ્યા છે. પુત્રીના લગ્નનુ સપનુ તો દરેક પિતા જુએ છે અને દિલીપ જોશી હવે એ સપનાને જીવવા જઈ રહ્યા છે. પુત્રીના લગ્નમાં કોઈ પ્રકારની કમી દિલીપ જોશી રાખવા માંગતા  નથી. તેથી તેમણે પૈસાની ચિંતા કર્યા વગર ફાઈવ સ્ટાર હોટલ પણ બુક કરાવી દીધો છે. જાણવા મળ્યુ છે કે હોટલ તાજમાં લગ્ન સંપન્ન થશે.  જેમા ફિલ્મ ઈંડસ્ટ્રીના પણ અનેક સેલેબ્સ આવવાના છે. 
 
લગ્ન માટે ઉત્સાહિત છે તારક મેહતાની આખી ટીમ 
 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ નિયતિ જોશીના લગ્ન માટે ખૂબ જ ઉત્સહિત છે. જાણવા મળ્યુ છે કે શો ના દરેક કલાકાર અને આખી ટીમને લગ્ન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. બધા આ લગ્નનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પણ એક વ્યક્તિ જે ઈચ્છવા છતા આ લગ્નનો ભાગ નહી બને અને એ છે દયાબેન. મીડિયામાં છપાયેલા સમાચારનુ માનીએ તો દયાનેન એટલે કે દિશા વકાની લગ્નમાં નહી જાય્ જો કે તેણે પોતાની શુભેચ્છા નિયતી માટે મોકલી છે અને એ લગ્ન પહેલા દિલીપ જોશીના ઘરે જઈને તેમને મળશે પણ, જાણવા મળ્યુ છે કે જેઠાલાલના જમાઈ એનઆરઆઈ છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

How to get Pregnant- શું તમે જાણો છો કે ઝડપથી ગર્ભવતી થવા માટે શું કરવું? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો

ફુદીનો લીંબુ શિકંજી ગોંદ કતિરા શિકંજી રેસીપી

Mesh Rashi Names For Boy- મેષ રાશિના છોકરાનું નામ

English Baby Names: દીકરા માટે સ્ટાઇલિશ અંગ્રેજી નામ

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

આગળનો લેખ
Show comments