baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Neha Pendse Birthday Special: બે દીકરીઓના પિતા છે નેહા પેંડસેના પતિ, આ રીતે શરૂ થઈ હતી બન્નેની લવ સ્ટોરી

Neha Pendse
, મંગળવાર, 29 નવેમ્બર 2022 (00:43 IST)
ટીવીના કોમેડી શોમાં "મે આઈ કમઈન મેડમ" અને સલમાન ખાનના રિયલિટી શો "બિગ બૉસ 12" ની કંટેસ્ટેંટ રહી નેહા પેંડસે આજે કોઈ ઓળખની જરૂર નથી. ઘર ઘરમાં મેડમજીના નામથી પ્રખ્યાત નેહા આજે તેમનો 38મો જનમદિવસ ઉજવી રહી છે. 29 નવેમ્બર 1984ને મુંબઈમાં જન્મે નેહાએ તેમના કરિયરની બાળ કલાકાર તરીકે શરૂઆત કરી. આ સાથે તેણે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. પરંતુ તેના કરિયર કરતા પણ તે તેના બોયફ્રેન્ડ શાર્દુલ સિંહ સાથેના લગ્નને લઈને ચર્ચામાં રહી હતી. લોકોએ નેહાને લગ્ન માટે ટ્રોલ પણ કરી હતી. ચાલો નેહાના જન્મદિવસના અવસર પર જાણીએ કે તેની લવ સ્ટોરી શરૂ થઈ.
Neha Pendse
પાર્ટીમાં થઈ હતી પ્રથમ ભેંટ 
બન્નેની લવ સ્ટોરીની શરૂઆત એક પાર્ટીથી થઈ હતી. પાર્ટીમાં નેહા અને શાર્દુલની એક બીજાથી વાત થઈ જે પછી બન્નેએ એક બીજાનો નંબર એક્સચેંજ કર્યો. આ વચ્ચે શાર્દુલ એ નેહાને ફોન કરીને કામ બાબત વાત કરવા ઈચ્છતા હતા. શાર્દુલએ તે દિવસો પ્રાઈમસના નામથી એક કો વર્કિંગ કાંસેપ્ટ પર કામ કરી રહ્યા હતા. શાર્દુક ઈચ્છતા હતા કે નેહા તેમની બ્રાંદ એમ્બેસેડર બને. જે પછી તે પ્રાઈમસની બ્રાંડ એમ્બસેડર બની. 
Neha Pendse
નેહાએ જયારે શાર્દુલને પહેલીવાર જોયો ત્યારે તે તેનું દિલ આપી રહી હતી. જે બાદ બંને વચ્ચે મુલાકાતોનો સિલસિલો વધતો ગયો. આ દરમિયાન શાર્દુલે ત્રીજી મીટિંગ પર નેહાને પ્રપોઝ કર્યું. જે બાદ બંનેએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો અને લગ્ન કરવાનો નિર્ણય લીધો.
(Edited By-Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Yami Gautam Birthday: એક્ટ્રેસ બની ગઈ નહી તો અત્યારે કોર્ટના ચક્કરમાં કાપતી રહેતી