Publish Date: Thu, 17 Nov 2022 (11:51 IST)Updated Date: Thu, 17 Nov 2022 (14:52 IST)
Esha Gupta: ઈશા ગુપ્તાએ તાજેતરમાં એક ફોટા શેર કરી જેને જોઈને ફેંસના પરસેવા છૂટી ગયા. એકટ્રેસએ આ ફોટા બારીની પાસે ઉભા થઈને પડાવી હતી જેમાં તે પારદર્શી બૉડીકોન ડ્રેસ પહેરીને કિલર પોજ આપતી જોવાઈ.
બૉલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ખૂબ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પણ ફિલ્મોથી દૂર ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે હમેશા તેમની બોલ્ડ અને ગ્લેમરસ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેર કરે છે.
ઈશા ગુપ્તાએ વર્ષ 2007માં ફેમિના મિસ ઈંડિયા કંપટીશનમાં ભાગ લીધુ હતું. આ કંપટીશમાં તેણે ત્રીજુ સ્થાન મેળવ્યો હતો. પણ તે પછી તેણે મિસ ઈંડિયા ઈંટરનેશનલ ખેતાબ તેમના નામે કર્યો હતો.