baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Suvichar- ગુજરાતી સુવિચાર

gujarati suvichar
, શનિવાર, 27 જાન્યુઆરી 2024 (12:23 IST)
gujarati suvichar

સફળતાના માર્ગમાં અવરોધો આવે છે
આ કોણ નથી જાણતું,
છતાં તે ગંતવ્ય સુધી પહોંચે છે
જે હાર નથી માનતું 

gujarati suvichar
સમજદાર લોકોની જેમ વિચારો
પરંતુ સામાન્ય લોકોની જેમ વાત કરો

gujarati suvichar

 
મારી પ્રાર્થનાનો એવો સ્વીકાર કરો  
હે પ્રભુ  ભગવાન કે હું વંદન કરવા 
હાથ જોડું અને મારી સાથે 
જોડાયેલા તમામ સુખી થાય"
 
gujarati suvichar

એક સુખી જીવન જીવવા માટે 
માણસને 'સાધુ" નહી 'સીધુ'
થવાની જરૂર છે
અને 'યોગી' નહિ 
'ઉપયોગી' થવાની જરૂર છે 



gujarati suvichar
મૂર્ખાઓ પાસેથી વખાણ
સાંભળવા કરતા
બુદ્ધિશાળી વ્યક્તિનો
ઠપકો સાંભળવો ફાયદાકારક છે

 
સૌથી મોટો રોગ, લોકો શું કહેશે? 
જો તમે તેના વિશે વિચારતા રહો, 
તો તમે જીવી શકશો નહીં

 
વ્યક્તિએ ક્યારેય તકની
રાહ ન જોવી જોઈએ 
કારણ કે આજે જે છે તે જ 
સૌથી મોટી તક છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકોને ખવડાવો આ 5 વસ્તુઓ, મજબૂત થશે ઈમ્યુંનીટી, રોગ રહેશે દૂર