ganesh chaturthi

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

Webdunia
શનિવાર, 5 સપ્ટેમ્બર 2026 (07:57 IST)
teachers day wishes

Happy Teachers Day 2026 Wishes In Gujarati - આપણા દેશમાં, દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બાળકો પોતાના શિક્ષકોનું સન્માન કરે છે. આજના ડિજિટલ યુગમાં, બાળકો પણ WhatsApp, Telegram અને Instagram જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર તેમના શિક્ષકોને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવે છે.
 
 જો તમે પણ શિક્ષક દિવસ પર તમારા શિક્ષકોને શુભેચ્છા પાઠવવા માટે સંદેશ મોકલવા માંગતા હોય, તો અહી તમારા માટે અત્યંત ઉપયોગી ગુજરાતી મેસેજીસ આપી રહ્યા છે. જો તમે આનો ઉપયોગ કરીને તમારા શિક્ષકોને શુભેચ્છા પાઠવશો, તો તેઓ ચોક્કસ પ્રભાવિત અને ખુશ થશે.
ALSO READ: આદર્શ ગુરુમાં હોવા જોઈએ આ ખાસ ગુણો
 
Happy Teachers Day 2026 Wishes In Gujarati

1. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર ગુરુદેવને કોટિ કોટિ વંદન.
તમારા માર્ગદર્શન વગર મારો સફળતાનો આ પથ અધૂરો હતો.
શિક્ષક દિવસની આપને હાર્દિક શુભેચ્છાઓ!

Happy Teachers Day 2026 Wishes In Gujarati

 
2. જે આપણને સાચો અને ખોટો રસ્તો ઓળખતા શીખવે છે, તે જ સાચા ગુરુ છે.
   તમારા અમૂલ્ય જ્ઞાન અને સંસ્કારો માટે હું હંમેશાં તમારો આભારી રહીશ.
    હેપ્પી ટીચર્સ ડે!
 
Happy Teachers Day 2026 Wishes In Gujarati
૩.  પુસ્તકો કરતાં પણ વધારે તમે મને જીવન જીવવાનો સાચો પાઠ ભણાવ્યો છે.
     તમારી મહેનત અને સમર્પણ ભાવ જ મારા જીવનની સાચી મૂડી છે.
     શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!


 
Happy Teachers Day 2026 Wishes In Gujarati

 
4. અક્ષર-અક્ષર આપણને શીખવે છે અને જીવનનું સાચું મૂલ્ય બતાવે છે.
   એવા તમામ શિક્ષકોના ચરણોમાં મારો પ્રણામ.
    તમને શિક્ષક દિવસની હાર્દિક શ્રદ્ધાસુમન અર્પણ.
Happy Teachers Day 2026 Wishes In Gujarati

 
 
5. તમારું જ્ઞાન અને માર્ગદર્શન મારા જીવનની સૌથી મોટી ભેટ છે.
   તમે માત્ર એક ઉત્તમ શિક્ષક નથી, પણ મારા જીવનના પ્રેરણાસ્રોત છો.
   શિક્ષક દિવસની અનંત શુભેચ્છાઓ!

Happy Teachers Day 2026 Wishes In Gujarati

 
6. એક સારો શિક્ષક મીણબત્તી જેવો હોય છે, જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.
    તમારા આ નિઃસ્વાર્થ પ્રેમ અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર.
    હેપ્પી ટીચર્સ ડે!

Happy Teachers Day 2026 Wishes In Gujarati
 
7. મારા સ્વપ્નોને પાંખો આપવા માટે અને મારામાં વિશ્વાસ જગાડવા માટે આભાર.
    તમારા વગર આ સફળતા સુધી પહોંચવું અશક્ય હતું.
      શિક્ષક દિવસ પર આપને મારી ભાવભરી વંદના!
Happy Teachers Day 2026 Wishes In Gujarati


 
8. કુમળા છોડને જેમ માળી સિંચે છે, તેમ તમે મારા વ્યક્તિત્વને ઘડ્યું છે.
    તમારા આપેલા સંસ્કાર અને શિક્ષણ મારા જીવનનો આધાર છે.
     આપ સૌને શિક્ષક દિવસની શુભેચ્છા!
Happy Teachers Day 2026 Wishes In Gujarati
9. માતા-પિતા જન્મ આપે છે પરંતુ શિક્ષક જીવવાની સાચી કળા શીખવે છે.
   મારા જીવનને યોગ્ય દિશા આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
    શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

ALSO READ: શિક્ષક વિશે સુવિચાર ગુજરાતી
 
Happy Teachers Day 2026 Wishes In Gujarati


10.   જ્ઞાનનો દીપ પ્રગટાવીને અજ્ઞાનને દૂર કરનાર તમામ ગુરુઓને પ્રણામ.
     તમારી પ્રેરણા અને આશીર્વાદ હંમેશાં મારી સાથે રહે એવી પ્રાર્થના.
       હેપ્પી ટીચર્સ ડે!

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ, આ પાર્ટીએ બાજી મારી

સોમવારે ગુજરાત, મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં અનેક રાજ્યોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

છિંદવાડા - કુકડી ખાપા વોટરફોલમાં ફસાયા 4 યુવક, SDRF એ 150 ફીટ ઊંડાઈમાંથી કર્યુ રેસ્ક્યુ - Video

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી

પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવવાના આરોપીનું મોત, પોલીસ વાહનમાંથી કૂદી પડ્યાનો દાવો

વધુ જુઓ..

ધર્મ

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

Aaj Nu Panchang- 14 સપ્ટેમ્બર, 2026

Happy Ganesh Chaturthi Quotes & Wishes in Gujarati 2026: ગણેશ ચતુર્થીની શુભેચ્છા

આગળનો લેખ
Show comments