Biodata Maker

Sugar Upay- ખાંડથી સંકળાયેલા આ ઉપાય બદલી નાખે છે માણસની કિસ્મત, કરતા જ વધે છે આવક

Webdunia
ગુરુવાર, 7 જુલાઈ 2022 (00:29 IST)
ભગવાન સૂર્યદેવને ખાંડ મિકસ કરી જળ અર્પિત કરો, ખાંડના આ ઉપાયો કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે. તેનાથી તમામ પ્રકારના ગ્રહ દોષો દૂર થાય છે. ભગવાન સૂર્યદેવને ખાંડ મિશ્રિત જળ અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ગ્રહ દોષ દૂર થાય છે. 
 
જો પૈસા મેળવવામાં કોઈ સમસ્યા હોય તો લોટ અને ખાંડની રોટલી બનાવીને કાગડાને ખવડાવો. આમ કરવાથી ધંધામાં પ્રગતિ થવા લાગે છે અને જીવનની અનેક સમસ્યાઓનો અંત આવે છે.
જો કોઈ વ્યક્તિ વેપારમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી છે, તો નિયમિતપણે તાંબાના ગ્લાસમાં ખાંડ અને પાણી મિક્સ કરી પીવું. એટલું જ નહીં સૂર્યદેવને ખાંડ વાળો જળ પણ અર્પણ કરો. આવું નિયમિત કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે. 
 
જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તેમાં સફળતા પણ ઈચ્છતા હોવ તો આગલી રાત્રે તાંબાના વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરો. પછી ઘરની બહાર નીકળતા પહેલા આ મિશ્રણને પી લો. આમ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. 
 
શનિ સાડે સતી અથવા શનિ ઢૈય્યાથી પરેશાન લોકો સૂકા નારિયેળને ઘસીને તેમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આમ કરવાથી કુંડળીમાં હાજર દરેક શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Iran US War live updates: તેહરાનમાં ભીષણ બોમ્બમારો, રહેવાસી ઈમારત પર થયેલા હુમલામાં 13 લોકોનામોત, શરીફ યુનિવર્સિટીને બનાવ્યુ નિશાન

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય; જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ?

રાઘવ ચઢ્ઢાનો નવો વિડીયો જુઓ, જેમાં તે AAP સામે આક્રમક વલણ અપનાવે છે અને કહે છે કે, "આ ફક્ત ટ્રેલર છે, સંપૂર્ણ ચિત્ર આવવાનું બાકી છે."

ગુજરાતના મોરબીમાં આવેલા ન્યૂ પેલેસમાં આગ લાગી હતી, ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર હતા

SRH vs LSG - લખનૌની ટીમ જીતનું ખાતું ખોલવા માંગશે, ટોસ થોડીવારમાં થશે

આગળનો લેખ
Show comments