Publish Date: Sun, 04 Nov 2018 (15:49 IST)
Updated Date: Sun, 04 Nov 2018 (07:52 IST)
સાવરણી(Broom) અમારા ઘરની સફાઈ જ નહી કરે પણ અમારી આર્થિક સ્થિતિને બનાવવાનો કામ પણ કરે છે. માત્ર જરૂર છે કે સાવરણીના યોગ્ય ઉપયોગ કરાય. જો તમે પણ ઘરની આર્થિક સમૃદ્દિ ઈચ્છો છો, તો સાવરણીનો નિયમિત ઉપયોગ કરતા સમયે કેટલીક વાતોંનો ધ્યાન રાખવું. જાણો કઈ છે એ 5 વાતોં.
1. સૂર્યાસ્ત થયા પછી ક્યારે પણ સાવરણી અને પોતું ભૂલથી પણ નહી કરવું જોઈએ. આવું માનવું છે કે આ ભૂલના કારણે તમારા ખરાબ દિવસ શરૂ થઈ શકે છે.
2. સાવરણી કર્યા પછી હમેશા સાફ કરીને રાખવું, સાવરણી ક્યારે પણ ભિની નહી મૂકવી જોઈએ.
3. સપનામાં સાવરણી જોવાનો અર્થ છે કે તમારું આર્થિક નુકશાન થશે.
4. બહુ વધારે સમયથી ઉપયોગમાં નહી આવતી જૂની સાવરણીને ઘરમાં ન મૂકવું.
5. જ્યારે પણ નવી સાવરણી ઉપયોગમાં લાવી હોય તો, શનિવારથી તેનો ઉપયોગ શરૂ કરવું.