Dharma Sangrah

બાલૂશાહી

Webdunia
સામગ્ર ી - 250 ગ્રામ મેંદો, અડધો કપ દહીં, નાની ચમચી મીઠુ, અડધી ચમચી ઈલાયચીનો પાઉડર, સજાવવા માટે કતરેલી બદામ, મગજતરીના બીજ, તથા ચાંદીની વર્ક, તળવા માટે અને મોણ માટે ધી.

રી ત - મેંદામાં મીઠું ભેળવીને ચાળી લો. તેમાં 50 ગ્રામ ધી અને અડધો કપ દહી નાખીને લોટ બાંધી લો. આ લોટની નાના નાના લૂઆ બનાવી લો. દરેક લૂઆને થોડા ચપટા કરીને વચ્ચેથી અંગૂઠા વડે દબાવી દો. એક કડાહીમાં ધી ગરમ કરો.

બાલૂશાહીને એકદમ ધીમાં તાપે હલકી બદામી થાય ત્યાં સુધી તળી લો. હવે ખાંડની એક તારી ચાસણી બનાવી લો. તેમાં ઈલાયચી પાવડર ભેળવો અને બાલૂશાહી નાખી દો.

અડધા કલાક પછી તેને ચાસણીમાંથી કાઢી ચારણી પર મૂકો જેથી કરીને વધારાની ચાસણી નીતરી જાય. લો તૈયાર છે
બાલૂશાહી. હવે તેને ચાંદીની વર્ક અને સૂકામેવાથી સજાવીને પરોસો.
વધુ જુઓ..

જરૂર વાંચો

વિદ્યાર્થીની હત્યા બાદ ગુજરાત સરકારે કડક કાર્યવાહી કરી: અમદાવાદની શાળાનું સંચાલન સંભાળ્યું, કેસ વિશે વધુ જાણો

VIDEO: વાવાઝોડામાં બ્રાઝિલની 24 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ધરાશાયી

યુનાઇટેડ સ્ટેટ્સમાં આતંકવાદી હુમલો કરવાનું કાવતરું

આગની ઊંચી લપેટો, ધૂ ધૂ કરતી સળગી બસ, હ્રદય કંપાવી દેશે યમુના એક્સપ્રેસ વે પર થયેલી આ દુર્ઘટનાનો વીડિયો

મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર 7 બસો અને ત્રણ કાર વચ્ચે ટક્કર પછી લાગી આગ, ચારના મોત, 100 થી વધુ ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

Show comments