Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Til Laddu - તલના લાડુ

teel laddu gujarati recipe
, શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (16:21 IST)
સામગ્રી : 250 ગ્રામ સફેદ તલ 200  ગ્રામ ગોળ 100 ગ્રામ સેકેલા સીંગદાણાનો ચુરો. અડધી  ચમચી ઈલાયચી પાવડર

બનાવવાની રીત : એક કઢાઈમાં તલ નાખી ગુલાબી થતા સુધી  શેકો.  શેકેલા તલ અને સીંગદાણાના ચુરામાં  ઈલાયચી પાવડર મિક્સ કરો. એક કઢાઈમાં 1 ચમચી પાણી અને ગોળ નાખી પીગળે ત્યાં સુધી શેકો. આંચ ધીમી કરી ગોળમાં તલ નાખી તેને મિક્સ કરો. ગેસ પરથી તેને ઉતારી લાડુ બનાવી લો.
teel laddu gujarati recipe
teel laddu gujarati recipe

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે સફળતાના મંત્ર