Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસમલાઈ

Webdunia
સામગ્રી : 500 ગ્રામ દૂધ, પનીર ટીક્કી બનાવવા અલગથી પ્રમાણસર દૂધ, લીંબુ-દૂધ ફાડવા, 2-3 ચમચી મેંદો, સ્વાદ અનુસાર ખાંડ, ચપટી ભરીને કેવડાનું એસેન્સ, સજાવવા માટે ડ્રાય ફ્રુટ્સ.
 
 
બનાવવાની રીત : સૌથી પહેલા તમે દૂધમાં લીંબુ નાંખી તેને ફાડી નાંખો. ફાટેલા આ દૂધમાં બે-ત્રણ ચમચી મેંદો ભેળવી બરાબર ફેંટી લો, એટલું ફેંટો કે દૂધ સખત થઇ જાય અને પાણીનું એક ટીંપુ પણ ન બચે. હવે આ દૂધની નાની-નાની ટીક્કીઓ બનાવી અડધા દૂધ અને અડધા પાણીમાં નાંખી 5 મિનિટ સુધી ઉકાળો. તેમાં અડધો લીટર ઘટ્ટ દૂધ ભેળવો અને સ્વાદ અનુસાર ખાંડ નાંખો. ઠંડુ થતાં તેમાં કેવડા એસેન્સના બે-ત્રણ ટીંપા ભેળવી દો. ડ્રાયફ્રૂટની મદદથી સજાવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચોમાસાએ ગતિ પકડી, IMD એ મુંબઈમાં રેડ એલર્ટ જારી કર્યું! દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદ

ICC T20 World Cup 2026: પાકિસ્તાનનો ખેલ પૂરો, ચાર ટીમો T20 વર્લ્ડ કપમાંથી બહાર

યુરોપમાં જીવલેણ ગરમીનો કહેર! 58 લોકોના મોત, ગ્રીસમાં તાપમાન 45 ડિગ્રીને પાર

iPhone 17 આનાથી સસ્તો ક્યારેય નહીં હોય, એક મોટો સેલ આવી રહ્યો છે.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર એક ટ્રકમાં આગ લાગી, જેમાં 9 કરોડ રૂપિયાનો ઇલેક્ટ્રોનિક સામાન બળીને ખાખ થયો

વધુ જુઓ..

ધર્મ

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

આગળનો લેખ
Show comments