Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mango Recipe - મેંગો કોકોનટ બરફી

Webdunia
સોમવાર, 17 જૂન 2024 (18:38 IST)
mango coconut barfi
ઉનાળાની ઋતુમાં જો કોઈ ફળનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવતો હોય તો તે 'કેરી' છે. એક રીતે જોઈએ તો તે ઉનાળાની ઋતુનું સૌથી પ્રિય ફળ પણ છે. આ સિઝનમાં ઘણા લોકોને કેરી ખાવાની સાથે તેનો જ્યુસ પીવુ પણ ગમે છે. પરંતુ, એક કે બે કેરીની મદદથી તમે ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.  આજે આ લેખમાં અમે તમને કેરીમાંથી તૈયાર કરવામાં આવેલી કેટલીક સ્વાદિષ્ટ અને અદ્ભુત વાનગીઓ વિશે બતાવી રહ્યા છીએ, જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

વાનગી  -  1 નંગ કેરીનો પલ્પ, દૂધ - 1/2 કપ, ખાંડ - 1/2 કપ, છીણેલું નારિયેળ - 3 કપ, એલચી પાવડર - 1/2 કપ, ચણાનો લોટ - 2 ચમચી, માખણ - 1/2 ચમચી.
 
બનાવવાની રીત - 
 
- સૌથી પહેલા મિક્સરમાં કેરીનો પલ્પ, દૂધ અને ચણાનો લોટ નાખીને બરાબર મિક્ષ કરી લો.
-  હવે તેમાં છીણેલું નારિયેળ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી પ્લેટમાં કાઢી લો.
- એક પેનમાં માખણ નાંખો અને તેને ગરમ કરો. માખણ ગરમ થયા પછી, બંને મિશ્રણને મિક્સ કરો અને લગભગ 10 મિનિટ સુધી પકાવો.
- 10 મિનિટ પછી, એલચી પાવડર નાખો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો અને તેને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. 
- હવે તેને બરફીના આકારમાં કાપા પાડી  લો અને થોડી વાર ઠંડુ થાય પછી તેને ખાવા માટે સર્વ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

PM નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓ માટે લખ્યો પત્ર, લોકોને આ 5 સંકલ્પ લેવાનુ કહ્યુ

પાકિસ્તાન કોચે પણ સ્વીકાર્યુ કે ટીમ ઈંડિયાનુ લેવલ ખૂબ ઉંચુ, ભારત હાલમાં વિશ્વની સૌથી મજબૂત ટીમ

શેરબજારમાં જોરદાર શરૂઆત! સેન્સેક્સ 480 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300 ને પાર; IT શેરોમાં ભારે ખરીદી જોવા મળી

રામ મંદિર ચોરીના કેસમાં બીજા રાઉન્ડમાં 10 લોકો SITના રડાર પર, અનિલ મિશ્રાની કરવામાં આવશે પૂછપરછ, ચંપત રાયની ફરી પૂછપરછ

ગુજરાતમાં મેઘતાંડવની આશંકા: આગામી 5 દિવસ ભારે, 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર

વધુ જુઓ..

ધર્મ

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments