Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાજરનો હલવો

Webdunia
સામગ્ર ી - 1-2 કપ છીણેલુ ગાજર, 4-5 ચમચી દૂધ, 1 ચમચી ઘી અથવા બટરમ 6-7 ચમચી ખાંડ, 6-7 ચમચી કંડૈસ્ડ મિલ્ક અથવા તાજી મલાઈ. 4-5 ચમચી દૂધનો પાવડર, 2 ચમચી ડ્રાયફ્રૂટસ સમારેલા.

બનાવવાની રી ત - સૌ પહેલા માઈક્રોવેવ ઓન કરીને 20 સેકંડ ખાલી ચલાવો જેથી થોડુ ગરમ થઈ જાય. પછી કાચના બાઉલમાં છીણેલુ ગાજર અને દૂધ મિક્સ કરો. તેને 4-5 મિનિટ માઈક્રો કરો. હવે ગ્લાસ બાઉલમાં મુકેલા દૂધને ઘટ્ટ થવા દો. એક ચમચી ઘી, 6-7 ચમચી ખાંડ અને 6-7 ચમચી કંડેનસ્ડ મિલ્ક બાઉલમાં નાખીને ફરીથી 4-5 મિનિટ સુધી ઢાંકીને માઈક્રો કરો. વચ્ચે વચ્ચે માઈક્રોનુ ઢાંકણ ખોલીને મિશ્રણને હલાવતા રહો. ખાંડ પાણી છોડશે તેથી તેને સુકવવુ પણ જરૂરી છે. ટેસ્ટ વધારવા માટે મિલ્ક પાવડર નાખો અને બહાર કાઢીને ડ્રાય-ફ્રૂટ્સથી સજાવો અને સર્વ કરો.

નોંધ - આ જ રીતે દૂધીનો હલવો પણ બની શકે છે.
सभी देखें

जरुर पढ़ें

C-Section के बाद नहीं कम हो रही बैली, इन ट्रिक्स को अपनाने से मिलेगा फायदा

राइस वॉटर से बने इस कोरियन हेयर केयर मास्क से मिलेंगे घर पर ही सलून जैसे सॉफ्ट और सिल्की बाल

क्या बच्‍चों का माथा गर्म रहना है सामान्य बात या ये है चिंता का विषय?

क्लटर फ्री अलमारी चाहिए? अपनाएं बच्चों की अलमारी जमाने के ये 10 मैजिक टिप्स

सर्दियों में खुद को बनाए रखें फिट और तंदुरुस्त, पिएं ये प्राकृतिक हर्बल टी

सभी देखें

नवीनतम

बैड कोलेस्ट्रॉल को खींच बाहर निकालेगी घी में भुनी ये एक चीज, साथ में मिलेंगे ये जबरदस्त फायदे

पैरों में झंझनाहट से हैं परेशान? रेस्टलेस लेग सिंड्रोम के हो सकते हैं शिकार

प्रवासी कविता : कवयित्री की जिंदगी की किताब के कुछ पन्ने

Winter Special Diet : वजन घटाने के लिए इन 6 चीजों को जरूर अपने खाने में तुरंत शामिल करें, बनेगा परफेक्ट डाइट प्लान

આગળનો લેખ
Show comments