Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi Prasad -નારિયેળના લાડુ

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (15:00 IST)
ગણેશજીનો પ્રિય પ્રસાદ- -નારિયેળ અને માવાના લાડુ
સામગ્રી - પાણીવાળા ભીના નારિયેળ બે, બદામ પિસ્તા કતરન 50 ગ્રામ, દૂધ 600 ગ્રામ, માવો 150 ગ્રામ, ખાંડ 400 ગ્રામ, ઘી 1 મોટી ચમચી. ઈલાયચી પાવડર, કેસરના લચ્છા. 
 
બનાવવાની રીત - નારિયળને ફોડીને પાણી અને નારિયળને જુદા કરી લો. હવે નારિયળના અંદરનુ કોપરં કાઢીને તેના પર બ્રાઉન પડને હલ્કા હાથથી ચાકુ કે છીણીની મદદથી જુદી કરી લો.  ત્યારબાદ સફેદ નારિયળના ટુકડા કરી મિક્સરમાં ઝીણુ દળી લો અને દૂધમાં મિક્સ કરી ગેસ પર બફાવા દો.  જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા માંડે ત્યારે ખાંડ મિક્સ કરો અને ફરીથી ઘટ્ટ કરી લો. જો મિશ્રણ ચોંટી રહ્યુ હોય તો થોડુ ઘી નાખો. હવે એક કડાહીમાં માવો ગુલાબી રંગનો સેકી લો. ઠંડુ થતા માવો ઈલાયચી અને કેસર નારિયળના મિશ્રણમાં નાખી દો. ઉપરથી બદામ પિસ્તા નાખો અને ગોલ ગોલ લાડુ બનાવી લો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 20 રાજ્યોમાં તોફાની પવન ફૂંકાશે અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

સરકારી શાળા પર "દેખાવ"નો આરોપ લગાવવા બદલ અભિજીત દિપકે અને અન્ય પાંચ લોકો સામે કેસ દાખલ

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં લેપટોપ વિસ્ફોટ, આગ ભભૂકી; 5 મુસાફરો ગંભીર રીતે ઘાયલ

રક્ષાબંધન પર યોગી સરકારની મહિલાઓને ભેટ! મહિલાઓ બસોમાં મફત મુસાફરી કરી શકશે, એક સાથીને પણ મફત સવારી મળશે

મહાકાલ મંદિરની બહાર ભક્તો પર હુમલો; રેસ્ટોરન્ટ માલિક પર હુમલો કરવાનો આરોપ; મહિલાઓ પર પણ મારપીટ

વધુ જુઓ..

ધર્મ

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

4 મુખી રુદ્રાક્ષની આ વિશેષતા કદાચ તમે નહીં જાણતા હોય, અભ્યાસ, બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ માટે અપનાવો આ ઉપાયો

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

આગળનો લેખ
Show comments