Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ નવરાત્રીમાં બૉલીવુડ હીરોઈનઓ સાડીમાં જુઓ સેક્સી લુક

સાડીમાં જુઓ સેક્સી લુક
, મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (15:29 IST)
ભારત હમેશાથી મહિલાઓ માટે સાડીને સર્વશ્રેષ્ઠ વેશભૂષા ગણાયું છે. કહેવાય છે કે સાડી મહિલાઓની સુંદરતા નિખાર લાવે છે. તેથી ભારતીય બજારમાં સૂતીથી લઈને બનારસી, કાંજીવરમ કોસ સિલ્મ અને આદુનિક ફેશન મુજબ જાર્જેટ શુફાન નેટ શિમર જેવી બધી વેરાઈટીઓ દરેક જગ્યા ઉપલબ્ધ છે. 
સાડીમાં જુઓ સેક્સી લુક
જીંસ કેંપ્રી લેગિંગ ઈવનિંગ ગાઉનના આ સમયેમાં પણ સાડી પોતાની જગ્યા પર છે. સાડીને લઈને સામાન્ય મહિલાઓમાં ખૂબ ક્રેજ છે. તો બૉલીવુડ અભિનેત્રીઓ કેવી રીતે બચી શકે છે. આજના સમયેમાં એવીજ બૉલીવુડ અભિનેત્રી જેને સાડીથી કઈક વધારે લાગણી છે. 
 
 
દેશી ગર્લ પ્રિયંકા ચોપડા 
સાડીમાં જુઓ સેક્સી લુક
સાડીમાં સેક્સી અને બ્યૂટીફુલ દીપિકા 
દીપિકા આમ તો એક નવી હીરોઈન છે. પણ જ્યારે વાત તેના પસંદના વસ્ત્રની આવે છે તો તેને સાડી બહુ ભાવે છે. આ જ અકારણે ફિલ્મોમાં તેમના બોળ્ડનેસ અને હૉત પરફાર્મેંસ માટે ઓળખાતી દીપિકા દેશ વિદેશમાં ખાસ અવસર પર સાડીમાં જ નજર આવે છે. સાડીમાં દીપિકા બહુ સુંદર અને સેક્સી નજર આવે છે. દીપિકાને સામાન્ય રીતે મનીષ મલ્હોત્રા તરૂણ તહલિયાની અને શાંતનુ નિખિલની ડિજાઈન કરેલ સાડી પહેરેવું પસંદ છે. 
 
 

સાડીમાં બેબોનું હૉટ લુક 
સાડીમાં જુઓ સેક્સી લુક

સાડીમાં બેબો લાગે છે હૉટ અને સેક્સી 
 
સુંદરતા અને બેસ્ટ ફિગર માટે મશહૂર કરીના સાડીમાં ખૂબ હૉટ અને સેક્સી નજર આવે છે. આમ તો તેને શિફોન અને જાર્જેટની સાડીઓ પસંદ છે પણ જો કોઈ વસ્તુને પ્રમોટ કરવાની વાત હોય તો સાડીની બાબતમાં મનીષ મલ્હોત્રા તેમના પસંદગીના ડિજાઈનર છે.  

વિશ્વ સુંદરી એશવ્ર્યાને પણ પસંદ છે સાડી 
સાડીમાં જુઓ સેક્સી લુક

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોન્ડોમની એડ કરતાં હોર્ડિંગનો સોશિયલ મીડિયામાં વિરોધ થતાં ઉતારી લેવાયાં