Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

FILM REVIEW: મજબૂત ડાયરેકટરની નબળી સ્ટોરી, અહીં જાણૉ કેવી છે કંગનાની "સિમરન"

FILM REVIEW: મજબૂત ડાયરેકટરની નબળી સ્ટોરી, અહીં જાણૉ કેવી છે કંગનાની
, શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (15:37 IST)
આ શુક્રવારે બૉક્સ ઑફિસ પર રિલીજ થઈ કંગના રનૌત સ્ટારર સિમરનનાલોકોને ખૂબ ઈંતજાર હતું. નેશનલ અવાર્ડ વિનિંગ હંસલ મેહતાની આ ફિલ્મ એક રિયલ લાઈફ ઘટનાથી ઈંસ્પાયર છે. જેને લઈને ખૂબ બજ્જ ક્રિએટ કર્યું હતું. ફિલ્મની રિલીંજિંગથી પહેલા કંગનાને સતત કાંટ્રાવર્શિયલ વાતોથી સુખિયામાં રહી છે. તો આટલું કર્યા પછી કેવું રહ્યું ફિલ્મના રિસ્પાંસ આવો જાણીએ  છે. 
 
ફિલ્મની સ્ટોરી પ્રફુલ્લ પટેલની જે અમેરિકામાં રહેતી હતી. સીધી-સાદી જોવાતી એક છોકરી એક વાર ભૂલથી લસ વેગાસના કેસિનોમાં પહોંચે છે અન એ બહુ ઘણા પૈસા જીતી જાય છે. જે પછી એ જુગાર રમવાની ટેવ પડી જાય છે. પણ ત્યારબાદ એ સતત હારે છે તેના પર બહુ ઘણું કર્જ થઈ જાય છે. હવે કર્જથી પીછા છોડાવવા માટે એ પ્રફુલ્લા બેંક લૂટવું શરૂ કરી નાખે છે. પણ તેનો તરીકો એકદમ નવું અને જુદો હોય છે. આ ફિલ્મની સ્ટોરી છે. 
 
નેશનલ અવાર્ડ વિનિંગ કંગના રનૌત અને હંસ્લ મેહતાની આ ફિલ્મ એક એવરેજ મૂવી છે. જેમાં કઈક નવું નથી. ફિલ્મ શ્રૂ થતા તમે સમજી જ ન શકશો કે શું થઈ રહ્યું છે. પણ તે  સમયે તમને એંટરટેન કરે છે. ઈંટરવલ સુધી આમ તેમ સીન જોવાતા રહે છે પછી ઈંટરવલ પછી જ્યારે તમને લાગે છે કે હવે સ્ટોરી આગળ વધશે પણ ઈંટર્વલ પછી પણ તમને નિરાશા જ હાથ લાગે છે કારણકે તેમજ સ્ટોરી આગળ નજર પડે છે. 
 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ તમે ડાંસર સપના ચૌધરીને જાણો છો ? રામ રહીમને માટે સપનાનુ નિવેદન