Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ છે ભારતની ટૉપ 3 હૉટ મૉડલ, જેના લાખો છોકરા થઈ રહ્યા છે દીવાના

Hot models
, બુધવાર, 5 ડિસેમ્બર 2018 (16:11 IST)
ભારતની ટૉપ 3 હૉટ અભિનેત્રીઓ જેના વિશે જણાવી રહ્યા છે. જેને તેમના હૉટ લુકથી લાખો લોકોને દીવાના બનાવ્યું છે 
1. માલવિકા શર્મા (Phpto  source twitter)
માલવિકા શર્મા એક સાઉથ અભિનેત્રી છે જેની ઉમ્ર ત્યારે માત્ર 20 વર્ષની છે. તેણે તેમના કરિયરની શરૂઆત સાઉથ ઈંડસ્ટ્રીથી કરી છે. જો અમે તેની હૉટનેસની વાત કરીએ તો કોઈ તે કોઈ હૉટ અભિનેત્રીથી ઓછી નથી. 
Hot models
2. સપના વ્યાસ પટેલ (Photo source-instagram)
સપના વ્યાસ અત્યારે 28 વર્ષની છે તેનો જન્મ ગુજરાતમાં થયું છે. સપના તેમની હૉટનેસથી વધારે તેમના ફિટનેસ માટે ઓળખાય છે. સપના સોશિયલ મીડિયા પર ઘણા છોકરાઓની ધડકન બની ગઈ છે. સપના વ્યાસ બૉલીવુડની ઘણી અભિનેત્રીઓને ફિટનેસ ટ્ર્નિંગ પણ આપે છે. 
 
Hot models
(Photo source -instagram) 
3. મેહરીન 
મેહરીન તેમના કરિયરની શરૂઆત બૉલીવુડ ફિલ્મ ફિલ્લૌરીથી કરી હતી. જેમાં તે કઈક ખાસ ઓળખ નહી બનાવી. મેહરીનએ લોકોને તેમના હૉટ લુકથી વધારે જાણે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

9 મહીનામાં બન્યું પ્રિયંકાના લહંગા, લહંગા પર લખ્યું હતું આ ત્રણ લોકોના નામ