Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

9 મહીનામાં બન્યું પ્રિયંકાના લહંગા, લહંગા પર લખ્યું હતું આ ત્રણ લોકોના નામ

9 મહીનામાં બન્યું પ્રિયંકાના લહંગા, લહંગા પર લખ્યું હતું આ ત્રણ લોકોના નામ
, બુધવાર, 5 ડિસેમ્બર 2018 (13:17 IST)
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ એક અને બે ડિસેમ્બરને લગ્નના બંધનમાં બંધાયા. જોધપુરના ઉમેદ ભવનમાં તેણે લગ્ન કરી એક ડિસેમ્બરને ઈસાઈ રીતી રિવાજથી બે ડિસેમ્બરને હિંદુ રીતી રિવાજથી તેને લગ્ન કર્યા. તેના બે ફોટા સામે વ્યા છે. નિક અને પ્રિયંકા બન્ને તેમાં ખૂનજ સુંદર લાગી રહ્યા છે. 
 
પ્રિયંકા 1 ડિસેમ્બરે ક્રિશ્ચિયન રીથી લગ્નમાં સફેદ કલરના ગાઉનમાં નજર આવી. તેમજ હિંદુ રીતીરિવાજથી લગ્નના સમયે પ્રિયંકાએ સબ્યાસાચી દ્વારા ડિજાઈન કરેલું કહંગા પહેર્યું. પ્રિયંકાએ આ લહંગામાં ખૂબજ સુંદર લાગી રહી હતી. જેમજ પ્રિયંકાની આ ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી તેમજ તેની આ ફોટા વાયરલ થવા લાગી. 
webdunia
પ્રિયંકાના લગ્નના લહંગાને લઈને સબ્યાસાચીએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી ખુલાસો કર્યું છે કે આ ખૂબજ યુનિક માસ્ટરપીસ છે. આ લહંગા પર હાથથી સિલ્ક અને રેડ ક્રિસ્ટલ દોરાથી એંમ્બ્રાયડરી કરી છે. આ લહંગાને એક બે નહી પણ પૂરા 110 કોલકત્તાના કારીગરએ મળીને તૈયાર કર્યું છે. જેમાં પૂરા 3720 કલાકનો સમય લાગ્યું છે. 
 
webdunia
આ લહંગા પર હિંદીમાં પ્રિયંકાના પતિ નિક અને તેમના માતા-પિતા અશોક અને મધુનો નામ લખ્યું હતું આ નામ પ્રિયંકાની વેસ્ટ બેલ્ટ પર ડિજાઈન કર્યા હતા. તેમજા લગ્નમાં પહેરેલી પ્રિયંકાની જ્વેલરી પણ અનકટ ડાયમંડ પન્ના અને જાપાની મોત્તીથી 22 કેરેટ ગોલ્ડમાં બની છે. 
 
હિંદુ રીતીથી લગ્નના સમયે નિકએ પણ સબ્યસાચીની ડિજાઈન કરેલી ગોલ્ડન કલરની શેરવાની પહેરી હતી. તેઆ ગળામાં મોતીનો હાર પણ હતું. માથ પર સાફા બાંધેલા નિક પૂરા ભારતીય લાગી રહ્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જુઓ પ્રિયંકા ચોપડાના લગ્નના ખાસ ફોટા અને સુંદર વીડિયો