Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાડીમાં પલળેલી આ સુંદર બૉલીવુડ એક્ટ્રેસનો Rainy look

Bollywood actress Rainy look
, બુધવાર, 17 જુલાઈ 2019 (00:57 IST)
એક સમય એવું પણ હતો જ્યારે બૉલીવુડની દરેક ફિલ્મમાં હીરોઈનને પલળાની તેન ઉપર ગીત કરવાનો સમય હતું. 70, 80 અને 90ના દશકની દરેક હીરોઈનને એવા ગીત કરવા પડતા હતા. આ રીતના ગીત દર્શકોને પસંદ પણ આવતા હતા. 
આજકાલ આ રીતના ગીતનો સમય ઓછું થઈ ગયો છે. કારકને સેંસર બોર્ડએ સખ્તી ઓછી કરી નાખી છે તેથી નિર્માતાઓ હવે હીરોઈનને હૉટ બતાડવા માટે આ ફાર્મૂલાની જરૂર નથી પડે.આ છે તે હીરોઈનના સાડીમાં રેની લુકને ખૂબ ચર્ચિત થયાં 
Bollywood actress Rainy look
કેટરીન કૈફ 
"ફિલ્મ દે દના દન"માં કેટરીના કૈફ સાડીમાં પલળાતી ખૂબ હૉટ નજર આવી
Bollywood actress Rainy look
સની લિયોની 
ફિલ્મ "કુછ કુછ લોચા હૈ" માં સની લિયોની આ રીતે સાડીમાં પલળી હતી 
Bollywood actress Rainy look
વિદ્યા બાલન 
"ડર્ટી પિક્ચર"માં સિલ્ક સ્મિતાની ભૂમિકા કરતી વિદ્યા બાલન કઈક આરીતે નજર આવી. 
Bollywood actress Rainy look
શ્રીદેવી 
મિસ્ટર ઈંડિયામાં શ્રીદેવી પર ફિલ્માયેલ ગીત " કાટે નહી કટતે યે દિન યે રાત"
Bollywood actress Rainy look
કરીના કપૂર ખાન 
ફિલ્મ ચમેલીમાં કરીને કપૂરનો એક ગીત હતું જેમાં એ ભારે વરસાદમાં પલળેલી નજર આવી 
Bollywood actress Rainy look
રવીના ટંડન
મોહરાનો "ટિપ ટિપ બરસા પાની" રવીના અને અક્ષય પર ફિલ્માયેલું ગીત 
Bollywood actress Rainy look
સ્મિતા પાટિલ 
નમક હલાલ ફિલ્મનો ગીત "આજ રપટ જાય "માં સ્મિતા પાટિલ અને અમિતાભ બચ્ચન સાથે જોવાયા. આ ગીત આજે પણ પાપ્યુલર છે. 
Bollywood actress Rainy look
મધુબાલા 
ચલતીના નામ ગાડી ફિલ્મનો એક લડકી ભીગી ભાગી સીમાં કિશોર કુમાર અને મધુબાલા નજર આવે છે. અને આ બૉલીવુડના સરસ ગીતમાંથી એક છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્લૂ બિકની પહેરી કેટરીના કૈફએ મચાવ્યું કહર, ફોટા થયા વાયરલ