Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માઈકલ જેકશન પણ રહ્યા છે આ સંગીતકારના ફેન, દીકરા-વહુ અને પત્ની રહે છે લાઈમ લાઈટથી દૂર

માઈકલ જેકશન પણ રહ્યા છે આ સંગીતકારના ફેન, દીકરા-વહુ અને પત્ની રહે છે લાઈમ લાઈટથી દૂર
, બુધવાર, 27 નવેમ્બર 2019 (14:52 IST)
બૉલીવુડને રૉક અને ડિસ્કો મ્યૂજિકથે રૂબરૂ કરાવીને લોકોને તેમની ધુન પર થિરકવવા વાળા મશહૂર સંગીતકાર અને ગાયક બપ્પી લાહિડી 27 નવેમ્બરને તેમનો જનમદિવસ ઉજવે છે. તેમનો જન્મ કોલકત્તામાં થયું હતું. સોનના ઘરેણાથી ભરચક રહેતા બપ્પી દા જોવાવામાં બીજાથી જેટલા જુદા છે તેમનો મ્યૂજિક પણ તેટલો જ જુદો છે. 
 
બપ્પી લાહિડી 70ના દશકમાં બૉલીવુડમાં પગલા રાખ્યા હતા અને 80ના દશન સુધી છવાયા રહે છે. બપ્પી દાને ઓળખ વર્ષ 1975માં આવી ફિલ્મ જખ્મીથી મળી. પણ તેનાથી આગળનો સફર કઈક ખાસ નહી રહ્યું. વર્ષ 2011માં તેને વિદ્યા બાલનની ફિલ્મ ડર્ટી પિકચરમાં ઉ-લા-લાલા.... ગીત ગાયું હતું જે સુપરહિટ થયું. 
 
બપ્પી દા રાજનીતિની દુનિયામાં પણ હાથ અજમાવવાથી પાછળ નહી રહ્યા 2014ના લોકસભા ચૂંટણીમાં તેને બીજેપી ટિકિટ પર ચૂંટણી લડી પણ તે હારી ગયા હતા. બપ્પી દાના ગાયેલા ગીત બંબઈ સે આયા મેરા દોસ્ત આઈ એમ એ ડિસ્કો ડાંસર, જૂબી-જૂબી, યાદ આ રહા અહિઅ તેરા પ્યાર, યાર બોના ચૈન કહા રે, તમ્મ્મા તમ્મા લોગે, આજે પણ લોકોના મૉઢા પર રહે છે. 
 
સંગીત ઘરાનાથી સંબંધ રાખતા બપ્પી દાના પિતા અપરેશ માહિડી એક બંગાળી ગાયક હતા. તેનાથી જ બપ્પી દાએ આ કળા મળી હતી. તેમની મા બંસરી લાહિડી પણ સંગીતકાર હતી. વર્ષ 1977માં બપ્પી દાએ ચિત્રાની સાથે લગ્ન કરી લીધા હતા. પૉપ મ્યૂજિકને ભારત લાવવાનો શ્રેય પણ બપ્પી દાને જ જાય છે. તેને આ પ્રયોગને ન માત્ર બૉલીવુડ પણ આખા દેશએ વખાણ્યા. બપ્પી દા એક દિવસમાં વધારે ગીત ગાવવાના રેકાર્ડનો કીર્તિમાન પણ તેમના નામ કરી લીધા છે. 
 
કિંગ ઑફ પૉપ માઈકલ જેકશન બપ્પીના બહુ મોટા પ્રસંશક હતા. તેને મુંબઈમાં આયોજિત તેમના શોમાં બપ્પી દાને આમંત્રિત પણ કર્યું હતું. 45 વર્ષના ફિલ્મી કરિયરમાં બપ્પી દાએ આશરે 500થી વધારે ફિલ્મો માટે ગીત કંપોજ કર્યા છે. બપ્પી લાહિણીના બે દીકરા છે. એક દીકરા બપ્પા લાહિણી અને દીકરી રીમા લાહિડી. બપ્પી લાહિડીનો એક પોત્ર પણ છે. આખુ પરિવાર લાઈમ લાઈટથી દૂર રહે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હીરાના કારીગરના ઘરે જન્મેલો આ ગુજરાતી આજે છે શબ્દોનો કારીગર