Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aishwarya એ અભિષેકથી પહેલા ઝાડથી કર્યા હતા લગ્ન જાણો શું છે વાત

aishwarya abhishek love story
, શુક્રવાર, 1 નવેમ્બર 2019 (15:27 IST)
એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના લગ્નને 12 વર્ષ થઈ ગયા છે. બધાને લાગે છે કે આ બન્નેની અરેંજ મેરેજ છે. પણ આ લગ્ન અરેંજથી વધારે લવ મેરેજ છે. બન્નેનો પ્રેમ ખૂબ પહેલાથી શરૂ થયું હતું. તેની સ્ટૉરી ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. આજે અમે તમને એશ્વર્યાના જનમદિવસ પર તેમની અભિષેકની સાથે સૌથી જુદી અને ખાસ પ્રેમ સ્ટોરી જણાવશે. 
aishwarya abhishek love story
સૌથી પહેલા મિત્રતાથી થઈ શરૂઆત 
બન્ને "ઢાઈ અક્ષર પ્રેમ"(2000) અને કુછ ન કહો (2003)માં એક સાથે કામ કર્યું હતું. કો-એક્ટરની થવાની સાથે-સાથે આ બન્ને ખૂબ સારા મિત્ર હતા. બન્નેની કેમિસ્ટ્રી મોટા પડદા પર જોવા લાયક હતી. 
 
પ્રેમમાં તૂટ્યો દિલ 
જ્યાં અભિષેકનો કરિશ્મા કપૂરની સાથે સગાઈ તૂટી ગઈ હતી. તેમજ સલમાન ખાનની સાથે એશ્વર્યાના મતભેદ ખૂબ ભયંકર થઈ રહ્યા હતા. પછી એશનો રિલેશનશિપ વિવેક ઓબરૉયની સાથે શરૂ થયું. જે થોડા સમય પછી ફરી તૂટી ગયું. કહી શકીએ છે કે બન્નેની કિસ્મતમાં કઈક બીજું જ લખ્યું હતું. 
aishwarya abhishek love story
કરિયર લઈ આવ્યુ પાસ 
બંટી અને બબલીના સેટ પર બન્નેની નજદીકીઓ વધવા લાગી. પછી શું, ગુરૂ, ધૂમ 2 અને ઉમરાવ જાન ફિલ્મોમાં કામ કર્યા પછી બન્નેમાં એક જુદો જ લેવલની અંડરસ્ટેડિંગ શરૂ થઈ ગઈ. તેમાં કોઈ શંકા નથી કે એશ્વર્યાની સુંદરતાએ અભિષેકના દિલની ઘંટી વગાડી દીધી હતી. 
 
પ્રપોજલ
ગુરૂ ફિલ્મના પ્રીમિયરના સમયે અભિષેકએ એશ્વર્યાને પ્રપોજ કર્યું હતું. તેને આ પ્રપોજલ ખૂબજ જલ્દીમાં હા પણ બોલી દીધું હતું. 
 
મેરિટલ કોર્ટશિપ 
સૂત્રો મુજબ એશ્વર્યા અને અભિષેકએ લગ્નથી પહેલા મેરિટલ કોર્ટશિપ શાઈન કરી હતી. તે સમયે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહી કરવું પડ્યું. પણ અભિષેક માટે કોઈ છોકરીએ તેમનો હાથ કાપી લીધું હતું અને એશ્વર્યા પર આ દોષ લગાવ્યુ કે કે અભિષેકને એશ્વર્યાએ ચોરાવી લીધું છે. આ વાતની કાર્યવાહી પોલીસ સુધી ગઈ હતી. અભિષેક આ ઘટનામાં નિર્દોષ સિદ્ધ થયા હતા. 
 
એશ્વર્યા હતી માંગલિક 
બચ્ચન ଑અરિવાર શાસ્ત્રોમાં વિશ્વાસ રાખે છે. તે દરેક કાર્ય રીતો-રિવાજથી કરે છે. જેમજ તેને એશ્વર્યાના માંગલિક થવાની ખબર પડી તો તેને એશ્વર્યા વિશે પુરોહિતથી વાત કરી. તેમે આ વાતનો ઉકેલ કાઢ્યું કે એશનો લગ્ન કોઈ પીપળના ઝાડથી કરવું પડશે. ઝાડથી લગ્ન કર્યા પછી એશ્વર્યા અને અભિષેકના લગ્ન પૂર્ણ થયા. આરાધ્યા થયા પછી અભિષેક-એશ્વર્યા માતા-પિતા બન્યા. સફળ અને યશથી વધારે એશ્વર્યા તેમના પરિવારને સંભાળ્યું. તેમની આ અદા ન જાણે કેટલો લોકોને પસંદ આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - આંચલ ક્યાંથી લાવશે