ગુજરાતી કેલેન્ડરના આઠમાં મહિનાનું નામ શ્રાવણ છે. આ મહિનો અષાઢ પછી અને ભાદરવા પહેલાં આવે છે. આ મહિનાથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની આરાધના કરવાનો પવિત્ર મહિનો. આ મહિનામાં જો આપ વ્રત ઉપવાસ કરતા હોય તો તમારે ખાવા પીવાની શુદ્ધતા પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ