Publish Date: Mon, 02 Sep 2019 (14:25 IST)
Updated Date: Wed, 11 Sep 2019 (14:26 IST)
મોટાભાગના લોકોના મનમાં સવાલ આવે છે કે કોણુ શ્રાદ્ધ ક્યારે કરવુ. અનેકવાર આપણને યાદ પણ નથી રહેતુ. તિથિયો પર શ્રાદ્ધ તો તેમનુ જ કરી શકાય છે જેમની મૃત્યુ તિથિ યાદ હોય. તિથિયો મોટાભાગે લોકોને યાદ રહેતે એનથી. તો ચાલો જોઈએ કોણુ શ્રાદ્ધ ક્યારે કરવુ જોઈએ