Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાંગની ઠંડાઈ બનાવવાની વિધિ

Webdunia
સોમવાર, 18 માર્ચ 2019 (12:07 IST)
ભાંગની ઠંડાઈ ખૂબ સ્વાદિષ્ટ અને મનને શીતળતા આપે છે. તેના સેવનને લઈને હમેશા લોકો ડરે છે પણ જો તેને માત્ર પ્રસાદના રૂપમાં લેવાય તો આ નુકશાનદાયક નહી હોય. 
 
જરૂરી સામગ્રી 
એક ગિલાસ દૂધ 
4 ગિલાસ પાણી 
2 કપ ખાંડ 
એક નાની ચમચી આખી કાળી મરી 
અડધી કપ સૂકી તાજી  ગુલાબની પાંખડી 
ભાંગની 7-8 તાજી પાન 
8-10 બદામ 
એક નાની ચમચી શક્કરટેટીના બીયડ 
અડધી મોટી ચમચી ખસખસ 
અડધી મોટી ચમચી વરિયાળી 
અડધી નાની ચમચી ઈલાયચી પાઉડર 
વિધિ 
એક વાસણમાં બે ગિલાસ પાણી અને ખાંડ નાખી બે કલાક માટે મૂકી દો. ત્યારબાદ એક બીજા વાસણમાં એક ગિલાસ પાણીની સાથે બીજા બધા સૂકા સામગ્રી જેમ કે ભાંગ, ગુલાબના પાન વગેરે નાખી થોડી વાર માટે મૂકી દો. પછી તેને વાટી લો. હવે પેસ્ટમાં બે ગિલાસ પાણી મિક્સ કરી નાખો. 
 
હવે આ પેસ્ટને સૂતરના કપડા કે ચાલણીથી ગાળી લો. હવે ગાળેલા મિક્સને દૂધ, ઈલાયચી પાઉડર અને ખાંડ વાળા પાણી મિક્સ કરી નાખો. લો તૈયાર છે 
 
ભાંગની ઠંડાઈ. તમે ઈચ્છો તો તેની ઠંડક વધારવા માટે તેને બરફની સાથે પણ સર્વ કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Tax Reforms Bill 2026- FDI, નોકરીઓથી લઈને UPI ચાર્જ સુધી... સંસદે કરવેરા સુધારા બિલ 2026 પસાર કર્યું; જાણો શું બદલાય છે

યૌન શોષણ કેસમાં તરુણ તેજપાલને 10 વર્ષની સજા, બોમ્બે હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો પલટ્યો

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની એન્ટ્રી પર બ્રેક, સ્ટુડન્ટ વિઝામાં 62%નો મોટો ઘટાડો

EV Safety Tips: વરસાદમાં ઈલેક્ટ્રિક સ્કુટર ચલાવી રહ્યા છો ? આ નાનકડી ભૂલ પડી શકે છે ભારે .. જાણો સેફ્ટી ટિપ્સ

ભારતીય ટેસ્ટ ટીમની વર્તમાન હાલત પર અજિક્ય રહાણે એ વ્યક્ત કરી ચિંતા, બોલ્યા સીનિયર ખેલાડી ખૂબ જ રૂરી

વધુ જુઓ..

ધર્મ

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

આગળનો લેખ
Show comments