Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Puja- ગણેશ અને લક્ષ્મીજીની પૂજા એક સાથે કેમ કરવામાં આવે છે ?

Webdunia
બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (20:48 IST)
કોઈ પણ શુભ કાર્ય ગણેશ પૂજન વગર થઈ શકતુ નથી. ગણેશજી બુદ્ધિ આપે છે. એ વિઘ્ન વિનાશક અને વિઘ્નેશ્વર છે. જો માણસ પાસે ખૂબ ધન -સંપદા છે અને બુદ્ધિનો અભાવ છે તો એ એનો  સદ્દપયોગ નહી કરી શકે. 
 
આથી માણસનું  બુદ્ધિમાન અને વિવેકી હોવું પણ જરૂરી છે. ત્યારે જ તેને ધનનું મહત્વને સમજાય છે. ગણેશ લક્ષ્મીની એક સાથે પૂજાનું  મહ્ત્વ ને ઘણી વાર્તાઓના માધ્ય્મથી જણાવ્યુ  છે. આવો જાણીએ આવી જ વાર્તાઓ 

 
પાર્વતીજીના બે પુત્ર હતા .આથી લક્ષ્મીજીએ એમના એક પુત્રને દત્તક  લેવાનું કહ્યું. પાર્વતી જાણતી હતી કે લક્ષ્મીજી એક સ્થાન પર લાંબા સમય સુધી રહેતા નથી. આથી એ 
 
બાળકની સાર-સંભાળ નહી કરી શકે. પણ એમના દુ:ખને સમજતા તેમને પોતાનો પુત્ર ગણેશને એમને સોંપી દીધો . 
 
આથી લક્ષ્મીજી બહુ પ્રસન્ન થઈ અને એણે કહ્યું કે એ ગણેશનું ખૂબ ધ્યાન રાખશે અને જે સુખ અને સમૃદ્ધિ માટે લક્ષ્મીની પૂજન કરે છે એમને  એમના પહેલા ગણેશજીની પૂજા 
 
કરવી પડશે ત્યારે જ મારી પૂજા પૂરી થશે . ત્યારથી આજ સુધી દરેક તહેવાર  પર લક્ષ્મીજીની પૂજા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

આજે અક્ષય નવમી પર બની રહ્યા છે આ 2 શુભ યોગ, જાણો પૂજાનો શુભ સમય; આ વસ્તુનું સેવન કરવાથી તમને લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થશે

Amla navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

Dev uthani ekadashi 2024: દેવઉઠની એકાદશી પર ભૂલથી પણ ન કરશો આ કામ નહી તો પછતાશો

Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ

Shanivar Na Upay - શનિવારના દિવસે ખિસ્સામાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

આગળનો લેખ
Show comments