Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવપુરાણની કથા કહેતા અને સાંભળતા પહેલા રહેવું સાવધાન, પુણ્ય નાશ કરે છે આ ભૂલોં

Webdunia
શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (10:34 IST)
ભગવાન શિવથી સંબંધિત બહુ ઘણા ગ્રંથ છે જેમાં તેમનો જીવન ચરિત્ર, રહેવું, લગ્ન અને પરિવારની વૃદ્ધિ વિશે જણાવ્યું છે પણ શૈવ મતથી સંબંધિત શિવપુરાણ શંકર વિશે વિસ્તાર પૂર્વક વર્ણન કરાયું છે. શિવપુરાણને વાંચવા અને સાંભળવાથી અક્ષય પુણ્યોની પ્રાપ્તિ હોય છે. પણ તેના માટે કેટલાક નિયમોંનો પાલન કરવું 
પણ જરૂરી છે ત્યારે જ સંપૂર્ણ ફળ મળશે નહી તો પુણય નાશ કરી નાખે છે અજાણમાં કરેલ ભૂલ. 
*કથા સાંભળતા પહેલા વાળ, નખ વગેરે કાપવું. તન શુદ્ધ કરીને સાફ કપડા પહેરવું. 
 
* મનમાં ભગવાન શિવના પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા રાખવી. કોઈની પ્રત્યે દ્વ્રેષ ભાવ ન રાખવું. 
 
* બ્રહ્મચર્યને અનુસરતા ઉપવાસ કરો.
 
* જમીન પર સૂવું. 
 
* કોઈની બુરાઈ કરશો નહીં,  નિંદા કરવી નહીં નહી તો પુણ્ય સમાપ્ત થઈ જાય છે. 
 
* સાત્વિક ભોજન કરવું. તામસિક ખોરાકનો ત્યાગ કરવું. 
 
* કોઈ પણ પ્રકારનો નશો કરવું નહીં.
 
* જ્યારે કથા પૂર્ણ થતાં  શિવ પુરાણ અને શિવ પરિવારનો પૂજન કરવું. 
 
* કથા સાંભળતા પહેલા કે પછી દર્દી, વિધવા, અનાથ, ગાય વગેરેના દિલ દુખાવતા વાળા માણસ પાપનો ભાગ બને છે અને તેના સત્કર્મોનો નાસ થઈ જાય 
 
છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Evening Snacks Ideas: સાંજના નાસ્તાને બનાવો હેલ્ધી અને ટેસ્ટી, ઘરે જ બનાવો બટાકા-પનીર-સ્વીટકોર્ન સેન્ડવિચ

વધુ જુઓ..

નવીનતમ

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

આગળનો લેખ
Show comments