Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતા પહેલા તાંબાના લોટામાં રાખશો પાણી તો ઘરમાં થશે ચમત્કાર

Webdunia
રવિવાર, 21 જુલાઈ 2019 (09:09 IST)
જ્યોતિષ મુજબ, સૂતા પહેલા માણસને તાંબાના લોટામાં પાણી ભરીને રાખવા અને તેનાથી સંકળાયેલું એક ઉપાય કરવાથી નેગેટિવ એનર્જી ખત્મ થઈ શકે છે. તે સિવાય ઘરમાં તે માણસનો સમ્માન પણ વધશે. 
રોજ રાત્રે સૂતા પહેઆ તમારા માથાની પાસે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખી દો. ત્યારબાદ આવતી સવારે જલ્દી ઉઠીને અને લોટમાં રાખેલું પાણીને માથાથી સાત વાર ઉતારીને ઘરમાં લાગેલા ઝાડ પર અર્પિત કરી દો. માન્યતા છે કે આવું કરવાથી જીવનમાં ખુશહાળી આવે છે અને નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે. 
મેષ અને વૃશ્ચિક રાશિવાળા તાંબાના રાખેલું પાણી સવારે ઉઠીને (ખેરના ઝાડ) khair tree પર અર્પિત કરો. ત્યાં જ વૃષભ અને તુલા રાશિ વાળા ગૂલરના ઝાડ(gular Tree)  પર જળ ચઢાવવું. તે સિવાય જે લોકોની કર્ક રાશિ છે એ પલાશ અને સિંહ રાશિવાળાને આંકડાના ઝાડ પર  જળ ચઢાવવું જોઈએ. 
 
તે સિવાય ધનુ અને મીન રાશિ વાળા જો પીપળના ઝાડ પર જળ ચઢાવશે તો ફાયદો મળશે. ત્યાં જ મકર કુંભ રાશિના શમીના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments