Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામુદ્રિક શાસ્ત્ર- એવા વક્ષસ્થળ વાળી મહિલાઓ હોય છે વિલક્ષણ ગુણ

Webdunia
શુક્રવાર, 23 નવેમ્બર 2018 (12:12 IST)
સામુદ્રિક શાસ્ત્ર મુજબ માણસના જુદા-જુદા અંગની સરચનાઓના આધારે તેમના સ્વભાવના વિશે ખબર પડે છે. સમુદ્ર શાસ્ત્રમાં મહિલાઓની છાતીની સંરચનાના આધારે 

 
તેમના સ્વભાવના વિશે જણાવ્યું છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ મહિલાની છાતીની સંરચનાના આધારે કેટલાક આ રીતે સ્વભાવગત વિશેષતાઓ વિશે જણાવ્યું છે. 
વક્ષસ્થળની બનાવટના આધારે સ્વભાવ 
જે મહિલાઓની છાતી પહોળી હોય છે એ મહિલા સાહસીએ અહંકારી અને ક્રોધી સ્વભાવ વાળી હોય છે. એ પરિવાર પર પોતાનો સિક્કો ચલાવવાના પ્રયાસ કરતી રહે છે. 
 
જે મહિલાઓની છાતી લાલ રંગ કે પછી કાળા રંગની હોય છે, એ મહિલા સુંદર અને વધારે પુત્રોને જન્મ આપનારી હોય છે. એવી મહિલા સાંસારિક છલ પ્રચંપથી દૂર રહેવું જ પસંદ કરે છે. 
જે મહિલાની છાતી પર હળવા વાળ હોય છે, એ મહિલા ઘણા પુરૂષો સાથે સંબંધ રાખનારી હોય છે. એવી મહિલા ઝૂઠ બોલવામાં હોશિયાર હોય છે અને એ સગાઓને દગો આપવાથી પણ ચૂક નહી કરતી. 
 
જે મહિલાઓની છાતી ઉંચી અને પુષ્ટ હોય છે એ મહિલા ઘણા પ્રકારના સુખ ભોગનારી અને ધનધાન્ય અને એશ્વર્ય પરિપૂર્ણ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉનાળામાં, રાંધેલી દાળ બગડી જાય છે, તેને લાંબા સમય સુધી તાજી રાખવા માટે કેટલીક સરળ ટિપ્સ

મુંબઈ-ઉત્તર ભારતીય સ્ટ્રીટ ફૂડની લોકપ્રિય ચાટ દહીં કચોરી રેસીપી

Mutton Galouti Kebab -કુરબાની પછી તરત જ મટન ગલોટી કબાબ આનંદ માણો! તેનો સ્વાદ દરેકને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે.

Litchi Basundi ઉનાળાની ખાસ મીઠાઈ લીચી બાસુન્ડી - ઇન્સ્ટન્ટ મીઠાઈ

ઉનાળાની ખાસ 'મેંગો મસ્તાની' ફક્ત 10 મિનિટમાં બનાવો; સરળ રેસીપી જુઓ

વધુ જુઓ..

નવીનતમ

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

આગળનો લેખ
Show comments