Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

lucky women- જાણી લો ભાગ્યશાળી સ્ત્રીના લક્ષણો

lucky women ભાગ્યશાળી
, બુધવાર, 15 નવેમ્બર 2017 (09:21 IST)
આમ તો મહિલાને જ સૌભાગ્યશાળી અને લક્ષ્મીનો રૂપ ગણાયું છે પણ ઘણા એવા પુરાણ પણ છે જેમાં  મહિલાઓના તે અંગના વિશે જણાવ્યું છે જે મોટા હોવું તે મહિલાને ભાગ્યશાળી અને ધનવાન બનાવે છે. સમુદ્રશાસ્ત્રામાં તેની સારી રીતે વર્ણન કર્યું છે . આ છે એ અંગ જેના મોટા હોવાથી મહિલાને ભાગ્યશાળી અને ધનવાન બનાવે છે. 
લાંબા વાળ- મહિલાઓના લાંબા વાળ તેના સૌંદર્યની સાથે ભાગ્યશાળી હોવાની નિશાની છે. આ જ કારણ છે કે દેવીની પ્રતિમાઓમાં તેમાઅ લાંબા વાળ જોવાય છે. લાંબા વાળ શુભતા અને ભાગ્યશાળી હોવાના પ્રતીક ગણાય છે. 
lucky women ભાગ્યશાળી
મોટી નાભિ- મહિલાઓને ભાગ્યશાળી અને ધનવાન બનાવામાં તેમની નાભિને મોટું હોવું ખૂબ મહત્વ રાખે છે.  મહિલાઓમાં નાભિ મોટી, ગહરી હોય અને જમણા તરફ વળેલી હોય તો તેના માટે શુભ લક્ષણ ગણાય છે. 

લાંબી જાંઘ- ત્યાં જ જે મહિલાઓની જાંઘ પુષ્ટ અને માંસલયુક્ત હોય છે એ પણ સૌભાગ્યશાળી હોય છે. 
lucky women ભાગ્યશાળી
લાંબા કાન - મહિલાઓના લાંબા કાન પણ તેને ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી બનાવે છે. મહિલાઓના લાંબા કાન તેમની લાંબી ઉમ્રને દર્શાવાની આથે જ તેને સુખ અને એશ્વર્ય પણ અપાવે છે.  
 
લાંબા હાથ- જે મહિલાઓના  હાથ લાંબા હોય છે એ સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. 

લાંબા પગ- મહિલાઓના લાંબા અને નરમ પગ માતા લક્ષ્મીના સમાન શુભ ગણાય છે. 
lucky women ભાગ્યશાળી
મોટું માથું- મોટું માથું મહિલાઓને ભાગ્યશાળી બનાવે છે. 

લાંબી ગરદન - મહિલાઓની લાંબી ગરદન હોવું શુભ લક્ષણ ગણાય છે. લાંબી ગરદન વાળી મહિલા એશ્વર્યને ભોગનારવાળી હોય છે. 
lucky women ભાગ્યશાળી
મોટા વક્ષ- મહિલાઓના મોટા વક્ષના હોવું શુભ, સૌભાગ્ય અને ધન સંપદાની પ્રાપ્તિનો સૂચક ગણાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rituals- શા માટે કરાય છે ચરણ સ્પર્શ....