Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતી જોક્સ - એક મહિલાનું એકસીડેંટ થયુ

ગુજરાતી જોક્સ - એક મહિલાનું  એકસીડેંટ થયુ
, મંગળવાર, 8 મે 2018 (13:27 IST)
એક મહિલાનું  એકસીડેંટ થયુ... હોસ્પિટલમાં તપાસ માટે આવેલી 
 
પોલીસે પુછ્યુ - શુ તમે કારનો નંબર જોયો ?
 
સ્ત્રી - ના મને બિલકુલ યાદ નથી.. 
 
પોલીસ - કોશિશ કરો.. કંઈક યાદ આવી જાય.. તેણે જાણી જોઈને ટક્કર મારી હતી.. 
 
સ્ત્રી - મને બસ એ જ યાદ છે કે કારમાં બેસીલી સ્ત્રીએ ગ્રીન રંગની વર્કવાળી સાડી પહેરી હતી... ગળામાં ડાયમંડનો સેટ અને કાનમાં ઝુમકા હતા.. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનમ કપૂરની મેહંદી પાર્ટીમાં સિતારોની ધૂમ