Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે ક્યારે શરૂ ન કરવા આ કામ, બરબાદ પણ થઈ શકો છો

Webdunia
શુક્રવાર, 10 મે 2019 (18:41 IST)
શાસ્ત્રાનુસાર શનિને પાપી ગ્રહ ગણાય છે. શનિને મારક, અશુભ અને દુખનો કારક ગણાય છે. 
શાસ્ત્ર ઉત્તર કાલામૃત મુજબ શનિ નબળું સ્વાસ્થય મુશ્કેલીઓ , રોગ, મૃત્યુ, દીર્ધાયુ, નપુંસકતા, વૃદ્ધાવસ્થા, કાળા 
રંગ,ક્રોધ, વિકલાંગતા અને સંઘર્ષનો કારક ગ્રહ ગણાય છે. 
વાસ્તવિકતામાં શનિ ગ્રહ ન્યાયાધીશ છે જે પ્રકૃતિમાં સંતુલન પૈદા કરે છે અને દરેક પ્રાણી સાથે ન્યાય કરે છે . 
 
જે લોકો અનુચિત વિષમતા અને અસ્વાભિકતા અને અન્યાયને આશ્રય આપે છે, શનિ માત્ર તેને જ પ્રતાડિત કરે છે. 
 
શનિવારે શનિનો સ્વામિતવ સ્થાપિત છે. આ દિવસે કોઈ પણ ધંધા કરવાથી પહેલા વિચાર કરી લો. કેટલાક એવા કામ જેન પર શનિનો આધિપત્ય સ્થાપિત છે. 
 
જો શનિ એ કામ શરૂ કરે તો ધંધામાં મુશ્કેલી અને કઠિનાઈઓ આવે છે. 
 
શનિવારે ન શરૂ કરવા આ કામ,

શનિદેવ થઈ જશે ગુસ્સા વાહનથી સંબંધિત કોઈ પણ ધંધો પર શનિનો આધિપ્ત્ય સ્થાપિત છે . શનિવારના દિવસે તેનાથી સંબંધિત કોઈ પણ ધંધા શરૂ ન કરવા નહી તો ભારે નુકશાન ઉઠાવું પડી શકે છે.
 
શનિવારે હાર્ડવેયરના કામમાં ધનના લગાવવું કે તેની ખરીદ કરી ઘર દુકાનમાં લઈને ન આવવું. બન્ને સ્થિતિઓમાં હાનિનો સામનો કરવું પડે છે. 
 
શનિવારેના દિવસે વેલ્ડિંગનો કામ શરૂ કરવાનો અર્થ છે વાર-વાર પડકારનો સામનો કરવું. 
 
મશીનરી, ટૂર એંડ ટ્રેવલ્સ, ઑટો કે ટેક્સી નાખવા કે ભાડા પર આપવાનો કામ શનિવારે શરૂ ન કરવા આર્થિક હાનિનો સામનો કરવું 
 
પડી શકે છે. 
 
તેલથી સંબંધિત્ત કોઈ પણ કાર્ય શરૂ ન કરવું અશુભ હોય છે. 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments